નિશા પ્રેમ કહાની

  • 2.8k
  • 782

નિશા ની જીંદગી માં એક પાનખરે જન્મ લઈ લીધો હતો.નિશા ને જીવન માં કોઈ રસ કે રુચિ રહી નહોતી . નિશા ને કોઈ કિનારો મળતો નહોતો બિચારી રાત-દિવસએક વિચાર કરતી કે કેમ! મારી સાથે આવું થયું.પ્રકાશે એ કેમ મારી સાથે દગો કર્યો ,,? નિશા એટલી નિદોર્ષ હતી કે તેને આ પ્રેમનો આઘાત સહી ના શકાય તેવો હતો.પ્રકાશને અચાનક હું ગામડાની ગમાર કેમ લાગવા માંડી! નિશા એક નાના ગામડાની એક ખેડૂતની દીકરી હતી.તેના પપ્પા એ ખૂબ લાડકોડથી ઉછેરી હતી.નિશાનો ભરાવદાર ચહેરો.અને નાજુક બદન,અને વાળ તો એટલા સુંદર કે તેનો ચોટલો સાપ જેવો લાગે. અણીયાળી આંખો ખૂબ સુંદર હતી. નિશાને