આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-46

(98)
  • 6.2k
  • 3.6k

આઇ હેટ યુપ્રકરણ-46 હેતલ વરુણને ટોણાં મારી રહી હતી કે એ સ્ત્રી થઇને તને લલ્લુ બનાવી ગઇ તને છોડીને ક્યાં ગૂમ થઇ ગઇ ? એણે એક નિશાની નથી છોડી તું હાથ ધસતો રહી ગયો. તારાં આ ટૂંકા પગારમાં તારાં ફલેટનાં હપ્તા ભરવાનાં અને ઉપરથી આ બધાં તારાં ઐયાશીનાં ખર્ચ કાઢવાનાં ? મને થાય છે હું કંઇ કામ કરું તને વળગીને બેસી રહીશ તો નહીં. ચાલે.... વરુણે કહ્યું હેતલ તું છે ને મારી પડખે આમેય એની સાથે બીજા સંબંધજ ક્યાં હતો ? મેં લગ્નજ એ નોકરી કરતી હતી એટલે પસંદ કરી હતી કે પૈસાની શાંતિ અને હપ્તા ભરાય ફલેટ મારો થઇ