પ્રિય મિત્ર ગુલમહોર

  • 2.2k
  • 624

પ્રિય મિત્ર ગુલમહોર પ્રતિલિપિમાં "મારું ઘર" વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહેલ વાર્તા મારું બાલમંદિર પતાવીને હું પહેલા ધોરણમાં પ્રવેશ્યો હતો એ સમયની આ વાત છે. હું પહેલા ધોરણમાં પ્રવેશ્યો ત્યારે મારામાં ઘણીબધી સમજણ આવી ગઇ હતી. ઈશ્વરની મારા ઉપર એવી કૃપા રહી છે કે બાલ્યકાળથી લઇ જીવનમાં આજ દિન સુધી બનેલી લગભગ નાની મોટી બધી જ ઘટનાઓ મારી યાદોમાં, મારા સ્મરણમાં ઓછા-વત્તા અંશે પણ હજી એ અદ્દલ એ સમય જેવી જ જીવંત રહી છે. ઘણીવાર યાદોના સ્મરણો તમારા જાગ્રત અને અજાગ્રત મનમાં જ્યારે સચવાયેલા રહ્યા હોય ત્યારે એ સ્મરણોની યાદો દુઃખની હોય કે પછી સુખની પણ હોય છતાં