આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-48

(99)
  • 5.8k
  • 3.5k

આઇ હેટ યુપ્રકરણ-48 પારુલ ભાટીયાની વાતો કરી રહી હતી મુંબઇથી પાછા આવતા ભાટીયાએ બીયર પીવાની ઓફર સ્વીકારી લીધી એટલે ભાટીયાની હિંમત વધી ગઈ હતી એણે મારો હાથ પકડી લીધેલો મેં છોડાવ્યો નહીં એટલે એમની હીંમત વધી ગઇ અને ડ્રાઇવીંગ કરતાં એમનો હાથ મારાં પગ પર મૂક્યો અને પછી સાથળ પાસે હાથ દબાવી મને કહ્યું પારુલ યુ આર વેરી બ્યુટીફુલ એણે મારાં વખાણ કરવા માંડ્યા ખબર નહીં એ કેવો દિવસ હતો અને મારાંથી ભૂલ થઇ મારું પણ પુરુષ ભૂખ્યું શરીર એનાં સ્પર્શથી ઉત્તેજીત થઇ ગયું એ મને હાથ ફેરવી રહેલાં મેં મારુ બીજુ બીચરનું ટીન લીધું અને પીવા માંડી એમણે હસતાં