ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-20

(62)
  • 4.1k
  • 2
  • 2k

(એલ્વિસ વિશે એક અફવા ફેલાય છે કે તે ગે છે.આ બાબતે એલ્વિસ અને વિન્સેન્ટ ચિંતામાં હોય છે.અહીં શિવાની કિઆરા પર આરોપ લગાવે છે અને તેને ચેલેન્જ આપે છે કે તે પોતાની ઇન્વેસ્ટીગેશન સ્કિલ્વ સાબિત કરીને બતાવે.અકીરા,ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાથે આવે છે.તે પોતાના અને એલ્વિસના લીંક અપની અફવા ફેલાવવાનું સુચન આપે છે.કિઆરા ત્યાં આવી હોય છે જે નાટક ચાલું કરે છે.) કિઆરા એલના બેડરૂમમાં ગઇ અને તેણે એકદમ માદક અને મિઠા અવાજમાં જોરથી બુમ પાડી,"એલ બે...બી,માય ડાર્લિંગ ,માય જાનુ...વ્હેર આર યુ?તે કહ્યું હતું ફાઇવ મિનિટમાં આવ્યો સ્વિટહાર્ટ અને આવ્યો જ નહીં.બાય ધ વે.મે તારું ટીશર્ટ પહેર્યુ છે મને મારું ના મળ્યું