ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૧

(15)
  • 3.7k
  • 3
  • 1.7k

જીનલે આપેલા જવાબ થી જીન ખુશ થાય છે અને જીનલ તેમના હાથમાં રહેલ છડી થી કોઈ મંત્ર બોલીને જીનલ ને રાક્ષશી રૂપ માંથી એક સુંદર કન્યા નહિ પણ પરી બનાવી દીધી. તેમના હાથમાં રહેલ તે છડી માંથી બીજી એક છડી બનાવી ને જીનલ ના હાથમાં આપતા કહ્યું.જીનલ આજથી તું પરી છે. તારી પાસે પરી જેટલી જ શક્તિ આવી ગઈ છે. તું હવે સામાન્ય કન્યા નહિ પણ એક પરી છે. જીનલે પોતાના ચેહરા પર હાથ ફેરવ્યો તો તેના મોટા મોટા દાંત ગાયબ થઈ ગયા હતા. અને ચહેરો એકદમ મુલાયમ બની ગયો હતો. તેણે તેનો હાથ માથા પર રાખ્યો તો શિંગડા નહિ પણ