ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૬

(18)
  • 3.2k
  • 1
  • 1.6k

કાવ્યાએ આંખ ખોલી તો સવાર થઈ ગયું હતું. સૂરજ ધીરે ધીરે તેનું તેજ પાથરવા લાગ્યો હતો. આળસ મરડી ને કાવ્યા ઉભી થઇ અને ટેકરી તરફ નજર કરી તો જે કાલ ની સ્થતિ માં હતું બધું, તે આજે પણ એમ જ હતું. પહેલો વિચાર એ આવ્યો કે હવે શું કરીશ હું. રાત પણ નીકળી ગઈ, પણ જીન ના તો કોઈ વાવડ ન મળ્યા. કાવ્યા ઉભી થઈને રાત્રે જે જગ્યાએ પ્રકાશ આવ્યો હતો ત્યાં તેની નજીક પહોંચી અને નજર કરી કે ક્યાંય રસ્તો તે કોઈ તિરાડ તો નથી ને, પણ ત્યાં કંકણ સિવાઈ કઈ હતું નહિ. હવે કાવ્યા પાસે બે રસ્તા હતા. એક