ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૧

(12)
  • 2.8k
  • 3
  • 1.5k

ખુબ મહેનત અને સંઘર્ષ કરીને કાવ્યા અહી સુધી આવી હતી. હવે જીન તો તેને અહી મળી શકે તેમ હતો નહિ. એટલે પરી બનવાનું સપનું રોળાઈ ગયું હતું. પણ તે હવે ખાલી હાથે પાછી ફરવા માંગતી ન હતી. એટલે તે દિવ્ય આત્માને કહે છે કે હું તમારા ત્રણ સવાલોના જવાબ આપવા તૈયાર છું. કાવ્યા ને એમ હતું કે બુક માં જે રીતે જીન જીનલ ને ત્રણ સવાલ પુછે છે જે સવાલ મને ઉદાહરણ સહિત યાદ છે એટલે આ આત્માં પણ એજ સવાલ કરશે અને હું જવાબ આપી શકીશ. પણ કાવ્યા ને ક્યાં ખબર હતી કે જીન અને આત્માં અલગ છે એટલે બંને