ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૨

  • 2.9k
  • 2
  • 1.5k

રાજા તેજમય ના ગયા પછી જોગી બાવા તેના અસલ રૂપમાં આવી જાય છે. તે કોઈ નહિ પણ પેલો તાંત્રિક હતો હાથ, પગ અને ગળામાં માળાlઓ નું જુંડ હતું. હાથમાં વિટીઓ ની ભરમાળ હતી. કપાળે મોટું તિલક અને મો પર એક મોટો દાંત બહાર દેખાઈ રહ્યો હતો. પોતાના અસલી રૂપમાં આવી ને બધા સૈનિકો ને આદેશ કર્યો કે મહેલમાં રહેલું જેટલું પણ ધન હોય તે મારી સામે હાજર કરવામાં આવે. એક તો રાજા થઈ ગયો નેd ઉપરતી આવો શક્તિશાળી તાંત્રિક. સૈનિકો તાંત્રિક ને જોઈને ડરી ગયા એટલે તેઓ એ કોઈ જાતનો વિચાર કે વિરોધ કર્યો વગર તેમની આજ્ઞા નું પાલન કર્યું અને