ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૪

(12)
  • 2.8k
  • 1
  • 1.5k

જીન પાસે હવે ના બરાબર શક્તિ રહી હતી. તેની પાસે રહેલી બધી શક્તિ તાંત્રિક લઈ ગયો હતો. જીન પાસે હવે કોઈ જ શક્તિ નથી એમ સમજી ને જીન ને રાત્રે છુટ્ટો મુકી દીધો. તાંત્રિક ને રાત્રે જીન ની કોઈ જરૂર હતી નહિ. જીન હવે રાત્રે તેની મરજી પ્રમાણે મહેલ થી દુર જઇ શકે તેમ હતો. પણ સાંજ પડતાં તેને મહેલ પાછું ફરવાનું હતું. કેમ કે જો જીન મહેલ પાછો ન ફરે તો તાંત્રિક તેની પાસે રહેલી શક્તિ થી જીન ને પણ મારી શકે તેમ હતો. ઘણા દિવસો વીતી ગયા પણ તાંત્રિક જે શક્તિ જોઈતી હતી તે હજુ સુધી તેને મળી ન