ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૬

(11)
  • 2.7k
  • 2
  • 1.3k

રાજા તેજમય પોતાના મહેલ અને નગર ને બચાવવા કંઈ પણ કરી શકવા તૈયાર હતા. એટલે જીન ને રાજા તેજમય કહે છે.હે..જીન હું તાંત્રિક સુધી કેવી રીતે પહોંચી શકું અને તેને કેમ મારી શકું તે મને જણાવ. હું મારાં પ્રાણ ના ભોગે મહેલ અને નગર ને બચાવવા માંગુ છું. રાજા તેજમય ની આટલી હિમ્મત જોઈને જીન તેને તાંત્રિક નું રહસ્ય કહે છે.મહારાજ.. રાત્રે તાંત્રિક એક ઓરડો બંધ કરીને તેના રાક્ષસ દેવતા ની સાધના કરે છે. તે રાક્ષસ એક મૂર્તિ છે. અને તે મૂર્તિ બહુ જ ભયાનક છે. જોઈ જવાય તો માણસ ડરી ને મૃત્યુ પણ પામી શકે. હું તેનું વર્ણન કરી શકું