સમાન અધિકાર

  • 6.7k
  • 1
  • 2k

બાળવાર્તા. સમાન અધિકાર. લોકડાઉનમાં ચિન્ટુ અને ડોલી ખૂબ કંટાળી ગયા હતા.એટલે એની મમ્મીને કહ્યું મમ્મી બહાર ફરવા લઈ જાઓ આ તો મને વાર્તા કહો!!મમ્મી કહે; મારી પાસે તો ટાઈમ નથી મારે ઘણું કામ છે તમારે માટે જમવાનું બનાવવાનું છે .એક કામ કરો તારા દાદા અને દાદી બંને બાજુના રૂમમાં નવરા બેઠા છે એમને કહે તમને કોઈ સારી એવી વાર્તા સંભળાવશે.રિંકુ અને ડોલી કહે; એ તો અમને ખબર જ છે કે અમને દાદા-દાદી સિવાય કોઈ વાર્તા નહીં કહે !ચાલો ત્યારે અમે એમની પાસે