સંદેસ પ્રેમ અને શાંતી નો

  • 3.1k
  • 1
  • 720

સંદેશ એક જે ત્યાથી લઈ ને આવ્યા,પ્રેમ પ્રેમતો એક મોહીમ છે, એનો અંત જીવનનો અંત શૃષ્ટીનો અંત, જીવન ચક્રનો અંત, જયારે કોઈનો શુધ્ધ પ્રેમ શીષ્ટાચાર બને છે, તો પથ્થર જેવી કે જેવા પથ્થર પણ પિંગળી જાય છે, પ્રેમનો પ્રયાય ફક્ત ને ફક્ત પ્રેમ છે, શુધ્ધ નિર્મળ પ્રેમ, તેને તમે ભૌતીક શુખ સાધન સંપતીથી જોડો મોજ શોખથી જોડો તમારી જરૂરિયાત પુરી કરવાના ઈરાદાથી કરો, તે પ્રેમ નથી , કદાપી નથી, જરૂરી નથી, મા બાપ ભાઈ બહેન પતી પત્ની પુત્ર પુત્રી એતો પરીવારનો પ્રેમ થયો ,લોહીનો સંબંધ થયો, પ્રેમના ઉદાહરણ, કૃષ્ણ અને સુદામા, રાધા અને શ્યામ, મીરા અને મોહન, સાઈ અને શેરડીની પ્રજા, ભક્ત