લોસ્ટ - 15

(25)
  • 3.4k
  • 2
  • 1.7k

પ્રકરણ ૧૫"આ કોણ છે રાવિ? શું થયું બેટા?" જિજ્ઞાસા અને બાકી બધાં પણ બુમાબુમ સાંભળીને બહાર દોડી આવ્યાં હતાં."માસી, કેરિન.....એ લોહી...." રાવિકાની જીભ અટકાઈ ગઈ હતી."હું ગાડી લઈને આવું છું." મીરા દોડતી અંદર ગઈ અને ગાડી લઇ આવી.રયાનએ બેત્રણ જણની મદદથી કેરિનની ગાડીમાં નાખ્યો, જિજ્ઞાસા અને રાવિકા ગાડીમાં બેઠાં અને ગાડી હોસ્પિટલ તરફ ભાગી."મારા કારણે કેરિન....મારા કારણે આ હાલતમાં..." રાવિકા આઈસીયુની બહાર બેસીને હિબકા ભરી રહી હતી."રડ નઈ દીકરા, ડૉક્ટર કેરિનને જોઈ રહ્યા છે અને કેરિન ઠીક થઇ જશે." જિજ્ઞાસા મીરાને રાવિકા પાસે રે'વાનું કહી હોસ્પિટલ ની બહાર આવી અને કેરિનના સામાનમાંથી તેના ઘરનો નંબર શોધી તેના ઘરે ફોન કર્યો."કેરિન