શિક્ષણ

(16)
  • 20.6k
  • 4
  • 6.8k

એક ચકી અને ચકો રહેતા હતા .બાજુમાં એમનું નવું પાડોશી કોયલબેન રહેવા આવ્યા આ કોયલબેનને બે બાળકો હતા અને બંને નાના બચ્ચા હતા .ચકો અને ચકી રોજ કોયલબેનના બચ્ચાને જોતા હતા તો રોજ સાંજ પડે અને બંને બચ્ચાને લઈને કોયલબેન્ ભણાવવા બેસી જાય અને રોજ નવું નવું શીખવે,ચકો અને ચકી દરરોજ જોઈ રહેતા. ચકી ચકાને કહે ;કોયલ બેન તેમના બચ્ચા ને રોજ કેવું સરસ ભણાવે છે આપણે તો આપણા બચ્ચાને કંઈપણ શીખવાડતા નથી. ચકો કહે ;પણ મને ક્યાં કશું આવડે છે! ચકી કહે; ભલે ન આવડતું હોય આપણે કોયલબેન ને વાત કરીએ કે આપણા બંને બચ્ચા છે એમને પણ ભણાવે અને