પ્રાયશ્ચિત - 22

(74)
  • 8.5k
  • 7.9k

પ્રાયશ્ચિત પ્રકરણ - 22સુનિલભાઈ શાહના ફ્લેટમાંથી કેતન ઝડપથી બહાર નીકળી ગયો અને રોડ ઉપર આવીને એણે ટેક્સી પકડી. એણે બોરીવલી રેલ્વે સ્ટેશન જવાનું નક્કી કર્યું. ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનો મોટાભાગે બોરીવલી થી ઉપડતી હતી. ત્યાંથી એણે દાદરની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને ટ્રેનમાં બેસી ગયો. નિધીની વાતો સાંભળીને અને એનું આટલું બધું આઝાદ વર્તન જોઈને કેતનનું મગજ ખરાબ થઈ ગયું હતું. શું મુંબઈમાં છોકરીઓ આટલી આઝાદ થતી જાય છે ? ના..ના.. બધી છોકરીઓ ના હોય. પરંતુ અતિ શ્રીમંત પરિવારોમાં આવી આઝાદી કદાચ મળતી હશે !! ભલે સુનિલભાઈ ધંધામાં ગમે એટલા હોશિયાર હોય પણ ઘરમાં એમણે બિલકુલ ધ્યાન આપ્યું ન હતું. છોકરી