લોસ્ટ - 28

(29)
  • 3.3k
  • 2
  • 1.7k

પ્રકરણ ૨૮"શું થયું? શું થયું?" બધાં બહાર દોડી આવ્યાં."આ રાવિ નથી, આ ભૂત છે.... રાવિએ મને ગળાથી પકડીને હવામાં લટકાવી દીધો હતો, એ રાવિ નથી....." કેરિનએ રાવિ સામે આંગળી ચીંધી."તમે કોઈ ખરાબ સપનું જોયું હશે જીજું, રાવિ સ્ટ્રોંગ છે માન્યું પણ એ તમને હવામાં ઉંચકી શકે એ તો અશક્ય છે." રાધિ ન્હોતી ઇચ્છતી કે તેમની શક્તિઓ વિશે કોઈ જાણે."હા, કેરિન. તેં કોઈ સપનું જોયું હશે, રાવિ આવો વ્યવહાર ન કરી શકે." રીનાબેનએ પણ રાવિનો પક્ષ લીધો."જીજુ, રાવિ ક્યાંથી તમને ભૂત દેખાય છે? આટલી રૂપાળી છે મારી બેન, તેનાં વખાણ કરવાને બદલે તમે તેને ભૂત કહો છો." જીયાએ કેરિનને હેરાન કરવા