લવ રિવેન્જ-2 Spin Off - Chapter 23

(69)
  • 8.8k
  • 2
  • 2.5k

વાચકમિત્રો, સિદ્ધાર્થ....લાવણ્યા....અંકિતા...કામ્યા....ઝીલ ....! મારાં જે વાચકોએ મારાં દ્વારાં લખાયેલી નવલકથા લવ રિવેન્જ વાંચી હશે તે વાચકો નવલકથાનાં ઉપરોક્ત પાત્રોને ઓળખતાંજ હશે. લવ રિવેન્જ નવલકથાને તેમજ તેનાં લગભગ બધાંજ પાત્રોને વાચકોએ મારાં ધાર્યા કરતાં અનેકગણો વધુ સારો પ્રતિસાદ અને અનહદ પ્રેમ આપ્યો. ફીડબેકમાં અનેક કોમેંન્ટ્સ અને મેસેજીસ કરીને વાચકોએ મારો ઉત્સાહ પણ અનેકગણો વધારી દીધો. હવે આજ પાત્રોને લઈને મેં લખેલી એક નાનકડી શોર્ટ સ્ટોરી એટ્લે “હાલ કાના’ મને દ્વારકાં દેખાડ..!” ટૂંકમાં સમયમાં આ શોર્ટ સ્ટોરીનું હું લખાણ પૂરું કરવાં જઈ રહ્યો છું. આ સ્ટોરી આવતાં વર્ષે બૂક ફેસ્ટિવલમાં હાર્ડકૉપી સ્વરૂપે રીલીઝ થવાની છે.