લવ રિવેન્જ-2 Spin Off - Novels
by S I D D H A R T H
in
Gujarati Love Stories
સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફીડબેક અને પ્રતીભાવ આપ્યાં. જે પ્રથમ ભાગના દરેક ચેપ્ટરને લખતી ...Read Moreઘણાં ઉપયોગી થતાં. આમ લવ રિવેન્જના પ્રથમ ભાગની સફળતાનો બધોજ આધાર વાચકોના પ્રતીભાવ ઉપરજ હતો. વાચકોના પ્રતીભાવ અને આવકારને લીધેજ લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ હવે કેટલાંક નવાં “કન્ટેન્ટ” અને ચેપ્ટર સાથે ટૂંક સમયમાં “હાર્ડકોપી”માં રીલીઝ થવાં જઈ રહ્યો છે. (પ્રથમભાગ હાર્ડકોપીમાં રીલીઝ થયાં બાદ બીજો ભાગ “Spin Off” પણ હાર્ડકોપીમાં રીલીઝ થશે).
લવ રિવેન્જ-2 Spin Off Prologue સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને ...Read Moreઅભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફીડબેક અને પ્રતીભાવ આપ્યાં. જે પ્રથમ ભાગના દરેક ચેપ્ટરને લખતી વખતે ઘણાં ઉપયોગી થતાં. આમ લવ રિવેન્જના પ્રથમ ભાગની સફળતાનો બધોજ આધાર વાચકોના પ્રતીભાવ ઉપરજ હતો. વાચકોના પ્રતીભાવ અને આવકારને લીધેજ લવ રિવેન્જ નવલકથાનો પ્રથમ ભાગ હવે કેટલાંક નવાં “કન્ટેન્ટ” અને ચેપ્ટર સાથે ટૂંક સમયમાં “હાર્ડકોપી”માં રીલીઝ થવાં જઈ રહ્યો છે. (પ્રથમભાગ હાર્ડકોપીમાં રીલીઝ થયાં બાદ બીજો ભાગ “Spin Off” પણ હાર્ડકોપીમાં રીલીઝ થશે).
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-2 “તો..! તું બરોડામાં જ ભણે છેને...!?” નેહાએ જોડે ચાલી રહેલાં સિદ્ધાર્થને પૂછ્યું. પાર્કિંગમાંથી લગ્ન મંડપમાં જવાં ...Read Moreપાછલો ગેટ બંધ હોવાથી બંને આગળનાં ગેટ તરફ ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં હતાં. “હાં....!” નેહાની સમાંતર સહેજ અંતર રાખીને ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને કહ્યું. “તું અમદાવાદ...!” “ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” નેહા કઈંક પૂછવાંજ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો. “ઓહ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર તેનાં પપ્પાં કરણસિંઘનો નંબર જોઈને સિદ્ધાર્થ બબડ્યો અને નેહા સામે જોયું. “ઇમ્પોર્ટેંટ કૉલ છે...!?” નેહાએ પૂછ્યું “તો વાત કરીલે...! હું જાઉં છું...!” “ના....ના....!” ફોન લોકનું બટન દબાવી દઈને સિદ્ધાર્થે તેનો મોબાઈલ પોકેટમાં મૂકતાં કહ્યું
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-3 “તો...તે અ....સુરેશ અંકલને કંવીન્સ કરવાનો ટ્રાય ન’તો કર્યો.....!?” કાર ડ્રાઈવ કરી રહેલાં સિદ્ધાર્થને જોડેની સીટમાં બેઠેલી નેહાએ પૂછ્યું. ઝીલ માટે ગિફ્ટ ખરીદીને બંને પાછાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. “કર્યો ‘તો....!” નેહા સામે ...Read Moreનજર નાંખી સામે જોઈ કાર ડ્રાઈવ કરતાં-કરતાં સિદ્ધાર્થ સહેજ ગમગીન સ્વરમાં બોલ્યો “પણ.....! અંકલે ઝીલની કોઈ વાત ના માની...! તો મારી વાત માનવાનો તો સવાલજ નઈ ઊઠતોને...! ઝીલ એમની સગી દીકરી છે....!” “હમ્મ.....!” “યુ નો....! ઝીલના મમ્મીએ એને શું કીધું...!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું જાતે બોલ્યો “કે અમે જ્યાં કઈએ ત્યાં મેરેજ કરવાં હોય તો કર....! ના કરવાં હોય તો એમ ગણી લેવાનું
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-4 કોલેજનું બીજું વર્ષ... “ભાઈ....! બધાં મેરેજ પ્રસંગોમાં આપડાં બેયનું પપ્પાં જોડે જવું જરૂરી છે...!?” આરવે પોતાની શેરવાનીનાં કોલરનું ઉપલું બટન ખોલતાં-ખોલતાં જોડે ઉભેલાં સિદ્ધાર્થને ધીરેથી પૂછ્યું. ...Read More “છેલ્લાં પંદર દિવસમાં જેટલાં ઇન્વિટેશન હતાં....! પપ્પાં એ બધાંયને ત્યાં આપડને લઈ ગ્યાં છે...!” આરવ મોઢું બગાડીને બોલ્યો “અને એ પણ આવી બફારો મારતી ગરમીમાં ફરજિયાત શેરવાની પેરાવીને..!” “હી...હી...!” આરવની જેમજ શેરવાની પે’રીને ઉભેલો સિદ્ધાર્થ હળવું હસ્યો પછી ટોંન્ટમાં બોલ્યો “કેમ...!? તું લાડકો નઈ એમનો...! ઇન ફેક્ટ બધાંનો...!?” “બે યાર પણ બધાં મેરેજ ફંકશનમાં....!?” “હી..હી...! તને નઈ ખબર....!?” સિદ્ધાર્થ ફરીવાર એજરીતે બોલ્યો “તું હવે મોટો થઈ ગ્યો
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-5 કોલેજનું બીજું વર્ષ... “ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” HL કોલેજનાં કેમ્પસમાં ઉભેલાં આરવનો મોબાઈલ રણક્યો. ...Read More “હવે કોણ...!” વિચારોમાંથી જાગ્યો હોય એમ આરવ બબડયો અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢી નંબર જોવાં લાગ્યો. “ઓહ....ઝીલ....!” મોબાઈલ સ્ક્રીન ઉપર ઝીલનો નંબર જોઈને આરવ બબડયો અને સ્ક્રીન ઉપર સ્વાઈપ કરી કૉલ રિસીવ કર્યો “હાં બોલ ઝીલ....!” “આરવ...! તું અમદાવાદ આયો છે...!?” આરવે ફોન ઉઠાવતાંજ ઝીલ ઉત્સાહપૂર્વક બોલી. “હાં... પણ તને કોણે કીધું...!?” આરવે પૂછ્યું પછી જાતેજ બોલ્યો “અચ્છા....! સિડે કીધું..! નઈ...!?” “હાં...! પણ તે કેમ નાં કીધું....!?” ઝીલે નારાજ સૂરમાં પૂછ્યું “અને ક્યાં છે તું...!?” “અમ્મ...!” મુઝાયેલો આરવ HL
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-6 કોલેજનું બીજું વર્ષ….. “તારાં બાઇકને શું થયું...!?” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને લાવણ્યાએ પૂછ્યું. “સર્વિસમાં આપ્યું છે....!” એક નજર લાવણ્યા સામે જોઈ કાર ડ્રાઈવ કરતાં-કરતાં આરવે કહ્યું. “તારી કારને પણ સર્વિસની જરૂર લાગે છે....!” લાવણ્યા ...Read Moreમારતી હોય એમ પોતાનું હસવું દબાવીને બોલી. “અમ્મ....કેમ...!?” “આટલી સ્લો ચાલે છે એટ્લે...!” લાવણ્યાએ એજરીતે કહ્યું. “અ.....વરસાદ પડે છે એટ્લે....!” આરવે થોથવાતી જીભે બહાનું બનાવતાં કહ્યું. “કાર છે.....! બાઇક નઈ કે ફાસ ચલાવીશ તો લપસી પડાશે....!” આરવને ચિડાવતી હોય એમ લાવણ્યા બોલી. “પ...પણ ટ્રાફિક પણ બવ છેને.....!” આરવે ફરીવાર દલીલ કરી. “હમ્મ...! એતો છે....!” આગળ કાંચમાંથી બહાર જોતાં-જોતાં લાવણ્યાએ માથું હલાવ્યું.
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-7 કોલેજનું બીજું વર્ષ….. “નેહા....તું રેમ્પમાં રઈજાને....! એક છોકરી ઓછી પડે છે...!” કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા નેહાને કહી રહી હતી. “આરવ .... તું શાંતિથી જજે...!” જોકે નેહા આગલા દિવસે આરવ સાથે છેલ્લે થયેલી વાતચિતમાં ખોવાયેલી હતી ...Read Moreડોન્ટ વરી...તારા દાદીને સારું થઈ જશે...!” “યુ નો નેહા....! સિદ્ધાર્થ અને હું....! બેય કલાદાદીના બવજ ક્લોઝ છીએ...!” બાઇક ઉપર બેઠેલો આરવ બોલ્યો. “હાં...બટ...! તું ઘાઈ-ઘાઈમાં જઈશ ..અને તને કઈંક થયું તો...બધાએ તારી પાછળ દોડવું પડશે...!” નેહાએ ચિંતાતુર સ્વરમાં કહ્યું. “હું શાંતિથીજ જઈશ...! બાય...ચલ...!” આરવ બોલ્યો. “નેહા....ઓય...! ક્યાં ખોવાઈ ગઈ...!?” વિચારોમાં ખોવાયેલી નેહાને જોડે બેઠેલી લાવણ્યાએ ટપારી. “હમ્મ...! હાં...હાં....! સોરી...!” આરવનાં વિચારોમાં
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-8 કોલેજનું બીજું વર્ષ….. “સ...સોરી હું ...લ....લેટ થઈ ગ્યો....!” સ્ટેજના આગળના છેડે માઇક ઉપર આરવ ઓડિયન્સ સામે જોઈને બોલી રહ્યો હતો. સ્ટેજની નજીક જમણી બાજુ લાવણ્યા હવે નેહા, પ્રેમ, વગેરે જોડે ઓડિયન્સમાં ઊભી હતી. “પણ લાવણ્યા...! ...Read Moreકેમ...!?” જોડે ઊભેલી નેહાએ આરવને સ્ટેજ ઉપર જોતાં મૂંઝાઈને પુછ્યું. “પૂછીશજ નઈ…!” લાવણ્યા દાંત ભીંચીને બોલી “સંજયને તો હું જોઈ લઇશ....!”ઊંડા શ્વાસ ભરતો-ભરતો આરવ ઓડિયન્સ સામે જોઈ રહ્યો હતો. સામે રહેલી ભીડ અને આગળની રૉ માં બેઠેલાં જજીસને જોઈને આરવના માથે પરસેવો વળવા લાગ્યો. પોતાનાં ધબકારા વધતાં તેણે અનુભવ્યાં. “કયું સોંન્ગ ગવ….!” નર્વસ થઈ ગયેલાં આરવને કઈં ના સૂઝતાં તે મનમાં
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-9 કોલેજનું બીજું વર્ષ….. “વ્રૂમ....વ્રૂમ....!” લાવણ્યાની સોસાયટીના ગેટ આગળ આરવે બાઈક ઊભું રાખ્યું. ફૂડ ટ્રક પાર્કમાંથી સિંગિંગ પછી બંને થોડું ફર્યા અને પછી છેવટે આરવ લાવણ્યાને ઉતારવા આવ્યો. બાઈક ઉપરથી ઉતરીને લાવણ્યા આરવ સામે આવીને ...Read Moreરહી. “થેન્ક યુ....!” આરવે ભાવુક સ્વરમાં કહ્યું. “આરવ....! આમાં થેન્ક યુ જેવુ શું હતું...!?” લાવણ્યા સ્વાભાવિક સ્વરમાં બોલી. “સિંગિંગને લઈને હું બવ ઈમોશનલ છું...!” આરવ એવાંજ ભાવુક સ્વરમાં બોલ્યો “મને મારાં પપ્પાએ પણ સપોર્ટ નઈ કર્યો...!” “તારી જેમ મને પણ સિંગિંગ બવ ગમે છે....!” લાવણ્યા બોલી. “તો પછી તમે કેમ ગાતાં નઈ...!?” આરવે પૂછ્યું. “સાચું કવ...!?” લાવણ્યા આંખ જીણી કરીને બોલી “તું
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-10 કોલેજનું બીજું વર્ષ….. “આરવ....! પ્લીઝ સ્ટોપ....!” ઝીલ રડતાં-રડતાં બરાડી ઉઠી. સ્કૂલે આવીને આરવ ઝીલની છેડતી કરનાર યતીન નામનાં છોકરાં ઉપર રીતસરનો તૂટી પડ્યો હતો. હાથમાં દંડો લઈને સીધાંજ આરવ પહેલાં કમ્પાઉન્ડમાં ઊભેલી ઝીલ અને તેણીની ...Read Moreજોડે ગયો અને તેણીએ સ્કૂલના સાઈકલ સ્ટેન્ડ પાસે તેનાં ફ્રેન્ડ્સની જોડે ઉભેલાં યતીન તરફ આંગળી ચીંધીને તેને બતાવ્યો હતો. કોઈ હજીતો કશું પણ વિચારે એ પહેલાંજ આરવ યતીન તરફ ધસી ગયો અને ઊંધું ફરીને ઉભેલાં યતીનનાં પછવાડે જોરથી દંડો ફટકારી દીધો. યતીનની જોડે ઉભેલાં તેનાં મિત્રો ડરીને ભાગી ગયાં. આવેશમાં આવી જઈને આરવે જોકે દંડો મારીને યતીનનું માથું ફોડી નાંખતાં
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-11 કોલેજનું બીજું વર્ષ….. “ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...! ઝીલને જોવાં છોકરાંવાળા આવે છે...!” સરગુનબેને કહેલી વાત ઉપર આરવને જાણે વિશ્વાસજ ના થયો. મોઢામાં મૂકવા માટે ઉઠાવેલી જલેબીને આરવ હાથમાં પકડીને આરવ મોઢું પહોળું કરીને ...Read Moreતળી રહેલાં સરગુનબેન સામે જોઈ રહ્યો. “મામી...!? ખરેખર...!?” આરવને હજી વિશ્વાસ નહોતો આવતો. “હાં....!” સરગુનબેને ટૂંકમાં જવાબ આપ્યો. “પણ...પણ...! અત્યારે...!? આટલું જલ્દી...! આઈ મીન...! આતો કોઈ ટાઈમજ નઈ...!” આરવને જાણે કશું સમજ જ ના પડી કે શું બોલવું. “મામી.... ઝીલ ક્યાં છે...!?” આરવે ઉતાવળા સ્વરમાં પૂછ્યું.“એનાં રૂમમાં તૈયાર થાય છે....!” તળાઈ ગયેલી પૂરીઓ તાસમાં કાઢતાં-કાઢતાં સરગુનબેન એવાંજ ઢીલા સ્વરમાં બોલ્યાં.
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-12 ઝીલના લગ્નમાંથી નીકળી કાર લઈને અમદાવાદ જવાં નીકળી ગયો હતો. એક્સ્પ્રેસ હાઈવે ઉપર ભારે ટ્રાફિફ નડતાં પોણો કલ્લાકનો રસ્તો કપાવામાંજ આરવને બે કલ્લાક ...Read Moreસમય નીકળી ગયો હતો. સિદ્ધાર્થે ફોન પર વાત કર્યા પછી વારંવાર પિતા કરણસિંઘ અને મામા સુરેશસિંઘના બેક ટુ બેક આવતાં કૉલ્સથી કંટાળીને આરવે તેનાં આઈફોનને એરોપ્લેન મોડ ઉપર રાખી દીધો હતો. એક્સપ્રેસ હાઈવે ઉપર એક પેટ્રોલ પંમ્પ ઉપર ડીઝલ પુરાવતી વખતે આરવે લાવણ્યાને અનેકવાર કૉલ્સ અને મેસેજીસ કર્યા હતાં. જોકે લાવણ્યાનો બર્થડે ભૂલી ગયેલાં આરવ ઉપર ગુસ્સે થયેલી લાવણ્યાએ એકેયવાર આરવનો ફોન નહોતો રિસીવ કર્યો. લાવણ્યાનો બર્થડે ભૂલી
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-13 “લાવણ્યા...! આઈ એમ સો સોરી યાર...! પ્લીઝ વાત તો કર મારી જોડે...! આવું શું કરે છે....!?” સવાર-સવારમાંજ આરવે લાવણ્યાને કૉલ કરી દીધો હતો. ...Read More એક-બેવાર કટ કર્યા પછી કોલેજ જતાં-જતાં લાવણ્યાએ છેવટે આરવનો ફોન ઉપાડી લીધો હતો. સોસાયટીમાંથી નીકળી હવે લાવણ્યા મેઇન રોડ ઉપર ચાલતાં-ચાલતાં આવી અને ઓટોવાળાને શોધતાં-‘શોધતાં આરવ જોડે ફોન ઉપર વાત કરી રહી હતી. “આરવ…! સવાર-સવારમાં મારું મૂડ ખરાબ નાં કરને...!” લાવણ્યા ચિડાઈને બોલી અને પોતાની સાઇડે આવી રહેલાં એક ઓટોવાળાને જોઈને હાથ કર્યો. “પણ..!” “આરવ...! મેં કીધુંને...! મારે અત્યારે કોઈ વાત નઈ કરવી...! તું ફોન મૂક...!” લાવણ્યા એજરીતે બોલી
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-14 આરવનાં પ્રશ્નોથી લાવણ્યા ડરી ગઈ અને સીટમાં બેસવાથી પોતાનાં અતિશય ટૂંકા ડ્રેસને વધુ નીચે ખેંચી તેનાં પગ ઢાંકવા લાગી. તેણી ...Read Moreહાંફી રહી હતી. “જ...જલ્દી...!” હજી પણ ઉભેલાં ટ્રકનાં ડ્રાઈવર સામે ભયભીત નજરે જોઈ લાવણ્યા કરગરતી હોય એમ રડમસ સ્વરમાં આરવ સામે જોઈને બોલી “ચ...ચલ...! અહિયાંથી....!” “શું થયું...!? કેમ આમ ડરી ગઈ છે...!?” આરવે લાવણ્યા સામે જોઈને પૂછ્યું “અને તારાં કપડાં...!? કેમ આવાં ચોળાયેલાં છે...!?” “તું ઠીક છેને...!? શું થયું....!?” આરવે ફરીવાર ચિંતાતુર સ્વરમાં પૂછ્યું. “ક...કંઈ નઈ થયું....! ત..તું ક...ક...કાર ચલાવને....!” લાવણ્યા પોતાનો સ્વર શક્ય એટલો સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરતાં બોલી અને
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-15 “કામ પતાવીને સાંજે ઘરે આય...! જમવા....!” “અમારાં વૂડ્સનાં બિઝનેસની બ્રાન્ચ અહિયાં ખોલવાની છેને..! તો એની જગ્યા જોવાની છે...!”આરવ લાવણ્યાને ઉતારીને નીકળી ગયો એ ...Read Moreનેહા કયારની બાલ્કનીમાં ઊભાં-ઊભાં બેચેનીપૂર્વક આંટા મારી રહી હતી. “લાવણ્યા જેવી છોકરી માટે તું મારી જોડે કેમનું ખોટું બોલી શકે...!?” આંટા મારતી-મારતી નેહા વિચારી રહી. લાવણ્યાને આરવની કારમાંથી ઊતરતી જોઈને નેહાનો ચેહરો ગુસ્સાંથી લાલ થઈ ગયો હતો. ચિડાયેલી નેહાનો ગુસ્સો હજીપણ નહોતો ઉતર્યો. જમ્યા વિનાજ નેહા બાલ્કનીમાં આમતેમ આંટા મારી રહી હતી. મોડી રાત થવાં આવી હોવાં છતાં નેહા બાલ્કનીમાં આંટા મારી રહી હતી. થોડીવાર પહેલાં શરૂ થયેલો ધોધમાર વરસાદ હજીપણ ચાલી
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-16 “અરે નેહા...!? કેમ આમ ખોવાયેલી-ખોવાયેલી છે....!?” કેન્ટીનમાં બેઠેલી નેહાને સામે બેઠેલી કામ્યાએ પૂછ્યું “બે-ત્રણ દિવસથી આમ અલગજ દુનિયામાં ફર્યા કરે છે....!?” બે-ત્રણ દિવસ પછી છેવટે લાવણ્યાએ કોલેજ આવાનું પાછું શરું કરી દેતાં આરવ ...Read Moreલાવણ્યાની ફ્રેન્ડશીપ પાછી અગાઉની જેમજ “કંટિન્યૂ” થઈ ગઈ. આરવ અને લાવણ્યાને કોલેજની બહાર સાથે ફરતાં જોઈને નેહાનું હ્રદય ઉકળી ઊઠતું. આરવ સાથે જેમ-જેમ લાવણ્યા સમય વિતાવતી ગઈ તેમ-તેમ તે ફાર્મ હાઉસવાળી ઘટનાને પણ ભૂલતી ગઈ. એજરીતે ક્લાસમાંથી બંક મારીને ફરવા જવું, મૂવી કે લોન્ગડ્રાઈવ ઉપર જવું, ડિનર કે લંચ, ફૂડ ટ્રક પાર્કમાં આરવનું લાઈવ સિંગિંગ માટે જવું વગેરે. લાવણ્યા વિષે આરવ
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-17 નોંધ: આ ચેપ્ટરના અંતમાં સિદ્ધાર્થની સગાઈને લગતી એક નાનકડી હિંન્ટ મૂકવામાં આવી છે. વાચકો શોધી બતાવે તો ખરાં. (જો મળી જાય તો કોમેન્ટમાં અવશ્ય લખજો). “શું ખબર આ છોકરો કેમ આવું બિહેવ કરે છે...!?” ...Read Moreએક વખત આરવને કૉલ કર્યાબાદ પણ જ્યારે તેણે લાવણ્યાનો ફોન ના ઉઠાવતાં તેણી કંટાળી ગઈ. ગરબામાં જવાનો સમય થઈ ગયો હતો. આરવ અને લાવણ્યાના ગ્રૂપના ફ્રેન્ડ્સ જેઓએ સાથે ગરબામાં જવાનું નક્કી કર્યું હતું. તેઓ નક્કી થયાં એસજી હાઇવે ખેતલાપા ટી-સ્ટૉલ ભેગાં પણ થઈ ગયાં હતાં. આરવ અને લાવણ્યાના ગ્રૂપના બધાં તૈયાર થઈ ટોળુંવળીને ઊભાં હતાં. જ્યારે બધાંથી કંટાળેલી અને વિચારે ચઢેલી લાવણ્યા
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-18 ત્રીજા નોરતે....! (સગાઈના દિવસે) વહેલી સવારે.... “તું મેહતાં ડેરીવાળાંને પૂછીલે કે મોહનથાળ કેટલાં વાગે મોકલાવે છે..!?” કરણસિંઘ સિદ્ધાર્થને ઇન્સટ્રકશન આપી રહ્યાં હતાં “અને ...Read Moreહલવો પણ કીધો છે...!” “હાં...! હું....વાત કરી લવ છું...!” સિદ્ધાર્થ બોલ્યો. ડ્રૉઇંગરૂમમાં સોફાં પાસે ઊભાં રહીને કરણસિંઘ ઘરમાં સગાઈના ફંક્શનની તૈયારીઓ મેનેજ કરી રહ્યાં હતાં. “અને આ લાટ સાહેબને જગાડો હવે..!” કરણસિંઘ સોફામાં સૂતેલાં આરવને જોઈને ચિડાયેલાં સ્વરમાં બોલ્યાં. “અમ્મ...! પપ્પા એ હમણાંજ અમદાવાદથી ડ્રાઇવ કરીને આયો છે...!” સિદ્ધાર્થ બોલ્યો “બે-ત્રણ કલ્લાક ઊંઘી લેવાંદો એને...! એમ પણ મે’માન તો હજી બપોરે આવાનાં છેને...! હજીતો સાતજ વાગ્યા છે...!”
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-19 “કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?” “કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?” કૉલેજ કેમ્પસમાં આવતાંવેંતજ અંકિતાએ લાવણ્યાને જે રીતે પૂછ્યું હતું, ...Read Moreકાનમાં હજીપણ એ શબ્દોના પડઘા પડી રહ્યાં હતાં. આગલી રાત્રે લાવણ્યા પાર્થ વગેરે જોડે મણિનગર ગરબા સેલિબ્રેશનમાં ગઈ હતી.“તને શરમ નઈ આવતી.!?” “પાર્થ...યશ...! આવાં લોકોને ચોંટતાં...!? એમને વળગતાં..!? તું..તું...એ લોકોને તારાં શરીરને ટચ પણ કેમની કરવાં દેછે...!? હેં...!? ગંદુ નઈ લાગતું તને...!?” આરવે આગલી રાત્રે કહેલાં એ શબ્દો હજીપણ લાવણ્યાના કાનમાં ગુંજી રહ્યાં હતાં. “કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?”રાતની એ ઘટનાને લીધે ઓલરેડી લાવણ્યા મૂડલેસ હતી ત્યાં બીજાં દિવસે સવારે કોલેજ કેન્ટીન તરફ જઈ
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-20 “કરણભાઉ...! કેમનું છે રાગુને..!?” હોસ્પિટલમાં આવી પહોંચેલાં સુરેશસિંઘે ઓપરેશન થિયેટરની બહાર ઉભેલાં કરણસિંઘને પૂછ્યું. “ડૉક્ટર કે’છે બાળક ઊંધું છે..!” કરણસિંઘ ચિંતાતુર નજરે બોલ્યાં “સિઝેરીયન કરવું પડશે...!” “ઓહ...! કેટલાં વાગે લેબર પેઈન ઉપડયો...!?” સુરેશસિંઘએ પૂછ્યું. “કલ્લાકે ...Read More કરણસિંઘની જોડે ઉભેલાં તેમનાં નાનાં ભાઈ વિક્રમસિંહ બોલ્યાં “ભાભીને બપોરે થોડું-થોડું પે’ન થતું’તું....! પણ પછી સાંજ સુધીમાં દુ:ખાવો વધી ગયો....!” વિક્રમસિંહ સિવાય તેમનાં પત્ની અને ઘરના અન્ય બે-ત્રણ ઉંમર લાયક લેડિઝ પણ ત્યાં હાજર હતાં. “હમ્મ...!” સુરેશસિંઘે હકારો ભર્યો અને ઓપરેશન થિયેટર સામે જોવાં લાગ્યાં. “જલ્દી ખસો...જલ્દી ખસો...!” થોડીવાર પછી હોસ્પિટલના કોરિડોરમાં કોલાહલ સંભળાયો. ઓપરેશન થિયેટરની બહાર ઉભેલાં કરણસિંઘ, સુરેશસિંઘે તેમજ અન્ય ઘરના લોકોએ અવાજની દિશામાં જોયું. સ્ટ્રેચર ઉપર સૂવાડીને ગંભીરરીતે ઘાયલ એક મહિલાને હોસ્પિટલનો સ્ટાફ
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-21 “કેટલાં બધાં દિવસો થઈ ગયાં....! અને આ છોકરાંએ ના તો મેસેજ કર્યો ના તો ફોન કર્યો...!” કેન્ટીન તરફ જવાં કોરિડોરમાં લાવણ્યા ચાલતાં-ચાલતાં આરવનાં વિચારોમાં ખોવાયેલી હતી. “નવરાત્રિ પણ પૂરી થઈ ગઈ...!” જોકે નવરાત્રિ ...Read Moreથઈ ગઈ હોવાં છતાં, નાં આરવ આવ્યો કે નાં તેનો ફોન કે મેસેજ આવ્યો. પહેલાં બે-નોરતાં પછી આરવ કશું પણ કીધાં વગર કોલેજમાં ગેરહાજર હતો. ત્યાર પછીનાં બધાંજ નોરતાં લાવણ્યાએ આરવ વગર કાઢ્યાં હતાં. જેમ જેમ દિવસો વિતતા ગયાં હતાં તેમ-તેમ આરવ વિના લાવણ્યાનો જીવ રઘવાયો થવાં લાગ્યો હતો. નવરાત્રિમાં ગ્રૂપનાં મિત્રોનું મન રાખવાં લાવણ્યા ગરબા ગાવાં તો જતી પણ મન વગરની.
લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-22 “હાય...! કેટલાં વાગે નીકળે છે કૉલેજ જવાં...!?” વહેલી સવારે કૉલેજ જતાં-જતાં નેહાએ આરવને ફોન કરીને પૂછ્યું “મને લેતો જા ને...!” ...Read More “અમ્મ...! હું તો હજી ના’યો પણ નઈ....!” આરવ બહાનું કાઢીને બોલ્યો “તું કૉલેજ પોં’ચ....! આપડે બપોરે મલીશુ...! શંભુ પર...!” “અરે વા ’સાચે...!?” નેહા ખુશ થઈને બોલી “સારું...સારું....! બાય...!” “બાય....!” બંનેએ કૉલ કટ કર્યો. બાઈક ઉપર બેઠેલાં આરવે ત્યાર પછી બાઈક જોધપૂર જવાં મારી મૂક્યું. *** “હું તારી સોસાયટી આગળ ઊભો છું...! કેટલીવાર તારે...!?” વિશાલે ફોન ઉપર લાવણ્યાને પૂછ્યું. “બસ...! પાંચ મિનિટ...! આઉજ છું..!” ઉતાવળા પગલે સોસાયટીના ગેટ બાજુ જઈ રહેલી લાવણ્યા
વાચકમિત્રો, સિદ્ધાર્થ....લાવણ્યા....અંકિતા...કામ્યા....ઝીલ ....! મારાં જે વાચકોએ મારાં દ્વારાં લખાયેલી નવલકથા લવ રિવેન્જ વાંચી હશે તે વાચકો ...Read Moreઉપરોક્ત પાત્રોને ઓળખતાંજ હશે. લવ રિવેન્જ નવલકથાને તેમજ તેનાં લગભગ બધાંજ પાત્રોને વાચકોએ મારાં ધાર્યા કરતાં અનેકગણો વધુ સારો પ્રતિસાદ અને અનહદ પ્રેમ આપ્યો. ફીડબેકમાં અનેક કોમેંન્ટ્સ અને મેસેજીસ કરીને વાચકોએ મારો ઉત્સાહ પણ અનેકગણો વધારી દીધો. હવે આજ પાત્રોને લઈને મેં લખેલી એક નાનકડી શોર્ટ સ્ટોરી એટ્લે “હાલ કાના’ મને દ્વારકાં દેખાડ..!” ટૂંકમાં સમયમાં આ શોર્ટ સ્ટોરીનું હું લખાણ પૂરું કરવાં જઈ રહ્યો છું. આ સ્ટોરી આવતાં વર્ષે બૂક ફેસ્ટિવલમાં હાર્ડકૉપી સ્વરૂપે રીલીઝ થવાની છે.
વાચકમિત્રો, સિદ્ધાર્થ....લાવણ્યા....અંકિતા...કામ્યા....ઝીલ ....! મારાં જે વાચકોએ મારાં દ્વારાં લખાયેલી નવલકથા લવ રિવેન્જ વાંચી હશે તે વાચકો ...Read Moreઉપરોક્ત પાત્રોને ઓળખતાંજ હશે. લવ રિવેન્જ નવલકથાને તેમજ તેનાં લગભગ બધાંજ પાત્રોને વાચકોએ મારાં ધાર્યા કરતાં અનેકગણો વધુ સારો પ્રતિસાદ અને અનહદ પ્રેમ આપ્યો. ફીડબેકમાં અનેક કોમેંન્ટ્સ અને મેસેજીસ કરીને વાચકોએ મારો ઉત્સાહ પણ અનેકગણો વધારી દીધો. હવે આજ પાત્રોને લઈને મેં લખેલી એક નાનકડી શોર્ટ સ્ટોરી એટ્લે “હાલ કાના’ મને દ્વારકાં દેખાડ..!” ટૂંકમાં સમયમાં આ શોર્ટ સ્ટોરીનું હું લખાણ પૂરું કરવાં જઈ રહ્યો છું. આ સ્ટોરી આવતાં વર્ષે બૂક ફેસ્ટિવલમાં હાર્ડકૉપી સ્વરૂપે રીલીઝ થવાની છે.
વાચકમિત્રો, સિદ્ધાર્થ....લાવણ્યા....અંકિતા...કામ્યા....ઝીલ ....! મારાં જે વાચકોએ મારાં દ્વારાં લખાયેલી નવલકથા લવ રિવેન્જ વાંચી હશે તે વાચકો ...Read Moreઉપરોક્ત પાત્રોને ઓળખતાંજ હશે. લવ રિવેન્જ નવલકથાને તેમજ તેનાં લગભગ બધાંજ પાત્રોને વાચકોએ મારાં ધાર્યા કરતાં અનેકગણો વધુ સારો પ્રતિસાદ અને અનહદ પ્રેમ આપ્યો. ફીડબેકમાં અનેક કોમેંન્ટ્સ અને મેસેજીસ કરીને વાચકોએ મારો ઉત્સાહ પણ અનેકગણો વધારી દીધો. હવે આજ પાત્રોને લઈને મેં લખેલી એક નાનકડી શોર્ટ સ્ટોરી એટ્લે “હાલ કાના’ મને દ્વારકાં દેખાડ..!” ટૂંકમાં સમયમાં આ શોર્ટ સ્ટોરીનું હું લખાણ પૂરું કરવાં જઈ રહ્યો છું. આ સ્ટોરી આવતાં વર્ષે બૂક ફેસ્ટિવલમાં હાર્ડકૉપી સ્વરૂપે રીલીઝ થવાની છે.
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-26 “આ બધું શું થઈ ગ્યું કરણભાઉ...!?” હોસ્પિટલમાં આરવના રૂમમાં એક બાજુ સોફામાં બેઠેલાં કરણસિંઘને નેહાના પપ્પા વિજયસિંઘ નિરાશસ્વરમાં કહી રહ્યાં ...Read More મોડી રાત્રે બરોડાથી કરણસિંઘ અને રાગિણીબેન આવી પહોચ્યાં હતાં. આરવની હાલત જોઈને રાગિણીબેન ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. કરણસિંઘે માંડ પોતાની જાતને ભાંગી પડતાં સંભાળી હતી. સુરેશસિંઘ, કરણસિંઘ, સિદ્ધાર્થ અને સરગુનબેને માંડ રાગિણીબેનને શાંત કરાવ્યાં હતાં. બધાંની હાજરીમાં આરવ ફરીવાર ભાંગી પડ્યો હતો અને રડી પડ્યો હતો. આરામ ન મળવાને લીધે આરવને ફરીવાર દુ:ખાવો ઊપડતાં તેને પેઈન કીલરનું ઈંજેકશન તેમજ તે ઊંઘી શકે એટલાં માટે ઘેનનું ઈંજેકશન અપાયું હતું.
લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-27 **** પ્રકરણના અંતે લખેલી નોંધ વાચકો અવશ્ય વાંચે. **** “પણ પપ્પા....! મને આરવજ ગમે છે તો હું સિદ્ધાર્થ સાથે કેવીરીતે...!?” નેહા રડમસ સ્વરમાં દલીલ કરી રહી હતી. ...Read More આરવના એક્સિડેંન્ટ પછી વિજયસિંઘ આરવ સાથે નેહાની સગાઈ તોડી સિદ્ધાર્થ સાથે કરવાં માંગતાં હતાં. કરણસિંઘ અને સુરેશસિંઘ સાથે એ વિષે વાત કરતાં પહેલાં તેઓ પોતાનો નિર્ણય નેહાને જણાવી રહ્યાં હતાં. “જો મને તો પે’લ્લેથી સિદ્ધાર્થ ગમતો ‘તો...!” વિજયસિંઘ નેહા સામે હાથ કરીને બોલ્યાં. “પણ તમારે સિદ્ધાર્થને ગમાડીને શું કરવું છે...!?” નેહા સહેજ ચિડાઈને બોલી. “તું સમજતી કેમ નથી....!?” વિજયસિંઘ પણ સામે ચિડાઈને બોલ્યાં “આરવ
વાચકો માટે.... આરવની સોલો સ્ટોરી માટે વાચકોએ આપેલો પ્રતિસાદ ખુબજ ઉત્સાહવર્ધક છે. વાચકોનો ખુબ-ખુબ આભાર. હું પ્રયત્ન કરીશ કે આરવની ...Read Moreસ્ટોરી શક્ય એટલી ઝડપથી લખી શકું. ****“Sid”JIGNESHInstagram: sid_jignesh19*** લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-28 “હાય લાવણ્યા....!” રિઝલ્ટનાં દિવસે લાવણ્યા હજીતો કોલેજ પહોંચીજ હતી ત્યાંજ કમ્પાઉન્ડમાં તેણીને ત્રિશાએ ટોકી. “શું રિઝલ્ટ આ’યુ તારું....!?” લાવણ્યાની જોડે આવતાંજ ત્રિશાએ પૂછ્યું. “હું જસ્ટ આવીજ છું.....!” લાવણ્યાએ શક્ય એટલું શાંતિથી કહ્યું. “અચ્છા....! ચાલતો.....! જોડેજ જઈએ...!” એટલું કહીને ત્રિશા આગળ ચાલવા લાગી “વેકેશનમાં ક્યાંય જવાનું પ્લાનિંગ કર્યું કે નઈ...!” “તું જઈ આઈ....!?” લાવણ્યાએ સહેજ ચિડાઈને પૂછ્યું. “ડચ....!” ત્રિશાએ ડચકારો બોલાવ્યો “રિઝલ્ટ
આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠને..! હવે પછીની સ્પીન ઓફની સ્ટોરીનાં બધાંજ ચેપ્ટર મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠ દ્વારા સૂચવવામાં આવેલાં પ્લોટ અનુસાર લખવામાં આવેલાં છે. લવ રિવેન્જની મુખ્ય વાર્તા સાથે સ્પીન ઓફનાં પ્લોટનો “તાળો” બેસે ...Read Moreજરૂરી હતું જેથી આખી વાર્તા એક નેચરલ ફલોમાં લખાય. સ્પીન ઓફની વાર્તાને લવ રિવેન્જના પહેલાં ભાગ સાથે બેસાડી આપવામાં તેમજ વાર્તાને નેચરલ ફલોમાં બેસાડી આપવામાં મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો ફાળો સૌથી મહત્વનો છે. **** “Sid” JIGNESH Instagram: sid_jignesh19 *** લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-29 “મારાં હિસાબે દોઢેક મહિનાં પછીનું મુરત સારું છે....!” સિદ્ધાર્થ-નેહાના લગ્નનું મુહુર્ત જોવાં
આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો જેમણે દરેક ચેપ્ટર લખવામાં મને સપોર્ટ કર્યો. **** “Sid” JIGNESH Instagram: sid_jignesh19 *** લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-30 ...Read More “તમે બોલાયો ‘તો મને....!?” સાંજે લગભગ ચારેક વાગ્યે ગાર્ડનમાં છોડવાઓને પાણી છાંટી રહેલાં કરણસિંઘની પાછળ આવીને ઉભાં રહેતાં સિદ્ધાર્થે પૂછ્યું. “હાં....! “ કરણસિંઘ સીધુંજ બોલ્યાં “તારે અમદાવાદ જવાનું છે....!” “અમ્મ....!” સિદ્ધાર્થ મૂંઝાયો “એટલે...!” “ત્યાં આપડા નવાં યુનિટ માટે જે શેડ શોધવાનું કામ બાકી છે....!” સિદ્ધાર્થ બોલે પહેલાં કરણસિંઘ બોલ્યાં “એ હવે તું ત્યાં જઈનેજ પૂરું કર...! અને નવું યુનિટ ચાલું થાય...! એટલે થોડો ટાઈમ તું જ ત્યાં રઈને કામ