ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-28

(67)
  • 4.2k
  • 3
  • 1.9k

(કિઆરા અને આયાન લોનાવાલામાં હર્ષવદનની મુવીના સેટ પર ગયા.ત્યાં તેમને તેમના પ્રોજેક્ટ વિશે ઘણું બધું જાણવા મળ્યું.કિઆરાએ અકિરાના મેકઅપમાં કઇંક ઉમેરી દીધું હતું અને એલ્વિસ આયાનને જબરદસ્તી વડાપાઉં ખવડાવ્યું.થોડીક મિનિટો પછી સેટ પર અફરાતફરી મચેલી હતી.એલ્વિસ અને કિઆરા એકબીજાને ગુસ્સામાં શોધી રહ્યા હતાં.) એકથી દોઢ કલાક પહેલા..... અકીરાના મેકઅપ અને મેકઅપ બ્રશમાં ગોલમાલ કર્યા પછી બહાર આવી.તેને તેના પ્રોજેક્ટ માટે ઘણીબધી માહિતી મળી ગઇ હતી. "આ આયાનને આટલી બધી વાર કેમ લાગી રહી છે?"કિઆરા કંટાળતા બોલી. અહીં વડાપાઉં તે પણ મુંબઇની પ્રખ્યાત જગ્યાનાં વડાપાઉં આયાનની કમજોરી હતાં.આ વાત એલ્વિસ સારી રીતે જાણતો હતો.એક પછી એક વડાપાઉં એલ્વિસ આયાનના મોંમાં ઠુસી