પંચવટી

(3.4k)
  • 9.3k
  • 3.2k

ગદ્યપદ્યબન્ધમાં (ચમ્પૂ શૈલીમાં) લખાયેલી આ લઘુકથા રામાયણના અરણ્યકાણ્ડની એ મુખ્ય ઘટના પ્રદર્શિત કરે છે જેણે મહાગાથાના કથાપ્રવાહને તેના મૂલ ગન્તવ્ય તરફ પ્રેર્યો.