પુનર્જન્મ - 38

(34)
  • 4k
  • 4
  • 2.2k

પુનર્જન્મ 38 વૃંદા ફ્લેટ ની બહાર આવી ઉભી રહી.. એ ઓટો ની રાહ જોતી હોય એવું લાગ્યું.. અનિકેત જીપ લઈ ને આવ્યો અને વૃંદા ની બાજુ માં જીપ ઉભી રાખી.. " હેલો વૃંદાજી , ઓળખાણ પડી.. ? " એક મિનિટ વૃંદા વિચારમાં પડી ગઈ. પણ એને તરત જ યાદ આવ્યું... " યસ, અનિકેત. આજે અહીં ક્યાંથી? " " બસ, તમને મળવાનું મન થયું. ખોટું નથી લાગ્યું ને? " " ના ના, મોનિકાજી જેના પર વિશ્વાસ મૂકે એના