પ્રતિશોધ એક આત્મા નો - 14

(21)
  • 3.8k
  • 1.8k

પ્રતિશોધ ભાગ ૧૪" મને અફ્સોસ છે પણ જો અપણે સવાર થતા પેહલા મંગળને જીવતો એની સામે લાવી શકશું નહીંં તો ચાર્મી નું બચવું મુશ્કેલ છે" પંડિતજી ના અવાજ માં હતાશા હતી ." guys જીતપર ગામ અહીંથી ૮૦ કિલોમીટર દૂર છે ગૂગલ ૩ કલાક બતાડે છે " રોમીલ ફોન ચેક કરી બોલ્યો .બધા એની તરફ જોવા લાગ્યા ." આપણી પાસે અફ્સોસ કરવાનો સમય નથી Be Positive આપણી પાસે સવાર સુધીનો સમય છે શું થશે એના કરતા શું કરી શકાય એ વિચાર કરો . પંડિતજી સૂર્યોધ્ય નો સમય શું છે એટલે કે સવારે કેટલા વાગ્યા પહેલા આપણે મંગળને અહીં લાવો પડશે ?