પ્રતિશોધ એક આત્મા નો - 16

(18)
  • 4.3k
  • 1.8k

પ્રતિશોધ ભાગ ૧૬"હા મારા આશ્રમમાં આવી તો છે પણ એ સ્ત્રી નહીં એની આત્મા પ્રતિશોધ લેવા આવી છે " પંડિતજી ની વાત સાંભળી જાડેજા ચોકી ગયાં."શું વાત કરો છો ડોક્ટર સાહેબ ? કિશન ગાડી ચાલુ કર જલ્દી પોલીસ સ્ટેશન પહોંચવું છે . બોલો ડોક્ટર સાહેબ પુરી વાત શું છે જણાવો " જાડેજા ગાડીમાં બેસ્તા બોલ્યા .કાલ રાતથી અત્યાર સુધી બનેલી ઘટના પંડિતજી એ ઈન્સપેક્ટર જાડેજાને જણાવી . અત્યારે ત્રણ છોકરાઓ મંગળ ને લેવા જીતપર ગામ ગયા છે ને એમની ગાડી ઘાટ ઉપર બગડી છે એ બધી માહિતી પંડિતજી એ જાડેજા ને આપી . વર્ષો પહેલાં જ્યારે પંડિતજી આશ્રમમાં જોડ્યા લગભગ