આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-61

(107)
  • 5.4k
  • 2
  • 3.6k

આઇ હેટ યુપ્રકરણ-61 માસાએ પૂછ્યુ પછી ? નંદીનીએ કહ્યું ડેસ્ટીની શું કરવા માંગતી હતી મને નથી ખબર એ મુંબઇ ગયો ત્યારે મને ત્યાં બોલાવવા માંગતો હતો કે હું US જઊં પહેલાં તું મારી પાસે આવીને રહે અને અહીંથી US જવાનું છે તો તું છેક એરપોર્ટ સુધી મારી સાથે રહે.... પણ.. માસા ત્યાં સુધીમાં પાપાની તબીયત ખૂબજ બગડી પરીસ્થિતિ ગંભીર થઇ ગઇ મારાંથી પાપાને છોડીને મુંબઇ જવાય એવું નહોતું હું ના ગઇ અમારે ફોન પરજ વાતો થઇ અને એ ત્યાંતી US જતો રહ્યો. નંદીની થોડો સમય શ્વાસ ખાવા રોકાઇ એની આંખો નમ થઇ ગઇ હતી હમણાં આંસુ નીકળી જશે એવું સ્પષ્ટ