પુનર્જન્મ - 43

(33)
  • 4.1k
  • 3
  • 2.2k

પુનર્જન્મ 43 " વેલકમ મી.અનિકેત. " " થેન્ક્સ સુધીરજી. " " અરે સચદેવા, અનિકેતનું બરાબર સ્વાગત કરજો. એ મોનિકાનો એકનો એક ભાઈ છે . " અનિકેત એ વાક્યમાં રહેલો વ્યંગ સમજ્યો. પરંતુ સ્વસ્થ કેમ રહેવું એ હવે તે શીખી ગયો હતી.બિલકુલ સહજતાથી એ બોલ્યો. " સુધીરજી, આ બધી વાહિયાત વાતોથી કંઈ મળતું નથી. મનને ખુશ કરવા કે લાગણીવેડા માટે બધું ઠીક છે. અને મને એ ખોખલી વાતોમાં રસ નથી. મારા એના ભાઈ હોવાથી મને કંઈ મળવાનું નથી. પણ તમે એમના પતિના નાતે ઘણું મેળવી શક્યા છો. તો પણ તમે એ બધાથી