આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-63

(100)
  • 5.4k
  • 5
  • 3.5k

આઇ હેટ યુ પ્રકરણ-63 શુક્રવારે સાંજ સુધી લીના એને ભાટીયા સર ઓફીસે પાછા આવ્યા નહોતાં. નંદીની અને પારુલ બંન્ને જણાં ઓફીસનાં ટાઇમ પુરો થયો અને ઘરે જવાં નીકળી ગયાં. નંદીનીએ પારુલ સાથે છુટા પડતાં કીધું. હું તને અને લીનાને ફોન કરીશ અને આવતી કાલે ક્યાં મળવું છે એ નક્કી કરીને મળીશું. બાય કહીને બંન્ને જણાં છૂટા પડ્યાં. નંદીનીએ એક્ટીવા ચાલુ કરી પહેલાં ઇયર ફોન પહેરી લીધાં અને જયશ્રીને ફોન કર્યો. પછી એક્ટીવા ચલાવ્યું. જયશ્રીએ કહ્યું વાહ તેં આજે આટલો વહેલો ફોન કર્યો ? તું ઓફીસથી નીકળી લાગે છે હું હવે બસ નીકળુંજ છું અને આજે એક્ટીવા લઇને નથી આવી મનીષ,