એક પૂનમની રાત - પ્રકરણ-56

(115)
  • 6.5k
  • 5
  • 4.6k

એક પૂનમની રાત પ્રકરણ-56 સિધ્ધાર્થે પોલીસ સ્ટેશનમાં બધાં પાસેથી માહિતી લઇ રહેલો અને એણે મનીષ, ભાવેશ, કાળુભા, મગન બધાં પાસેથી માહીતી લીધી એનાં માટે ખૂબ નવાઇ હતી સુંદર છોકરી કોણ છે અને એ ક્યારે આવે છે ક્યારે જાય છે કંઇ ખબર નથી પડતી કોઇ કાળો જાદુ કરતી છોકરી છે કે કોઇ પ્રેત ? આનાં પર ફોક્સ કરવું પડશે. એણે દેવાંશને કહ્યું દેવાંશ હું આ કેમેરા મીલીંદના ઘરેથી લાવ્યો છું. એમાં મીલીંદનાં બનેવી અભિષેકે રેકર્ડ કર્યું છે વીડીયો અને ફોટાં લીધાં છે એમાં જોઇએ દેવાંશે સિધ્ધાર્થની બાજુમાં બેઠક લીધી અને કૂતૂહલ વશ અનીકેત પણ એ લોકોની પાછળ ઉભો રહીને કેમેરામાં રેકર્ડ થયેલાં