મને ગમતો સાથી - 8 - ઈટસ ઓકે

  • 2.8k
  • 1.3k

પરંપરા : ઈટસ ઓકે.સ્મિત : કેટલી પ્લાનિંગ કરી હતી મે યાર.પરંપરા : હું પણ ઘણી ઉત્સુક હતી એ જાણવા માટે કે તું શું સરપ્રાઈઝ આપવાનો છે.સ્મિત : હતી??પરંપરા : એટલે હજી પણ છું જ.આપણે આવતા મહિને કે એના પછી જઈ આવીશુ.સ્મિત : એક વાર પહેલા પણ ટિકિટ કેન્સલ થઈ ચૂકી છે.પરંપરા : તો હજી એક વાર.આટલી મોટી ઈવેન્ટ મળી છે.સ્મિત : એની એક્સાઈટમેન્ટ મને પણ છે.પણ આપણુ હનીમૂન યાર.પરંપરા : સૂઇ જા.તને ઘણી ઉંઘ આવી રહી છે.સ્મિત : હા.તું શું કરીશ??પરંપરા : મારી પાસે જે કેમેરા હતો એ 3 વર્ષ જુનો છે અને તે હવે મારા પપ્પા વાપરે છે. એટલે કદાચ