My Loveable Partner book and story is written by Writer Shuchi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My Loveable Partner is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મને ગમતો સાથી - Novels
by Writer Shuchi
in
Gujarati Love Stories
હાય, હું ધારા અને મને મારું અને મારી મોટી બહેન પરંપરા નું નામ જરા પણ પસંદ નથી.
મમ્મી પપ્પાને આ જ બે નામ મળ્યા હતા રાખવા માટે??
મારું નામ ધારા.
સાવ ઘસાયેલું અને જુનું નામ.
જેને ચીડવવાની મજા આવે એ ચીડવે પણ કેટલું!!
અને આટલું નાનું નામ છે તો પણ લોકો ને ખબર નહી કયા એંગલ થી મોટું લાગે છે??
ધારા નું પણ તેઓ ધરું કરી નાખે છે.
એના કરતાં તો સારું ધીરુ જ બોલાવી દો.
હું મારી અટક પણ જરીવાળામાંથી અંબાણી કરી દઉં.
તો જરા મને પણ સારું લાગે.
એક તો ધારા નામ જ નથી ગમતું અને....
ચાલો, છોડો મારા નામ ની વાત.
મારી મોટી બહેન નું નામ તો પરંપરા છે.
હવે આટલું મોટું અને ભારી નામ રાખવાની શું જરૂર હતી વળી??
અને એના નામનું શું અને કેવું પેટનેમ બની શકે યાર??
પરંપરા ને તો તમે પરું નહી જ બોલાવી શકો ને.
એ કેવું લાગે વળી??
એટલે એને તો એના પૂરા નામ થી જ બોલાવી પડે.
પરંપરા જરીવાળા.
કેટલું લાંબુ નામ ભઈ.
માંદા માણસ ને તો એને બોલવાની જ આળસ આવે.
હાય, હું ધારા અને મને મારું અને મારી મોટી બહેન પરંપરા નું નામ જરા પણ પસંદ નથી.મમ્મી પપ્પાને આ જ બે નામ મળ્યા હતા રાખવા માટે??મારું નામ ધારા.સાવ ઘસાયેલું અને જુનું નામ.જેને ચીડવવાની મજા આવે એ ચીડવે પણ ...Read Moreઆટલું નાનું નામ છે તો પણ લોકો ને ખબર નહી કયા એંગલ થી મોટું લાગે છે?? ધારા નું પણ તેઓ ધરું કરી નાખે છે.એના કરતાં તો સારું ધીરુ જ બોલાવી દો.હું મારી અટક પણ જરીવાળામાંથી અંબાણી કરી દઉં.તો જરા મને પણ સારું લાગે.એક તો ધારા નામ જ નથી ગમતું અને....ચાલો, છોડો મારા નામ ની વાત.મારી મોટી બહેન નું નામ તો પરંપરા છે.હવે
મમ્મી : ધરું....ધારા : શું છે આ મમ્મી ને??જરા શાંતિ થી બેસવા નથી દેતી.પાયલ : લગ્ન નું ઘર છે.ધારા : તો શું થયું પાયલ દીદી??બધા કામ મારે જ કરવાના.યશ : તું સૌથી જવાબદાર વ્યક્તિ છે અત્યારે.પાયલ : હાસ્તો.ધારા : ...Read More: એને શું કામ બોલાવે છે??ધારા : એ જશે હવે મમ્મી પાસે.યશ : એ ફોન પર વાત કરે છે.પાયલ : તું જઈ આવ ને.ધારા : યાર....!!આવી મમ્મી.મમ્મી : જલ્દી આવ.ધારા : આવી આવી.જરા તો શાંતિ રાખ.તે મમ્મી પાસે આવતા કહે છે.મમ્મી : લગ્ન નું ઘર છે.ધારા : ખબર છે.મમ્મી : તને ભૂખ લાગી છે??ધારા : ખબર નહી.મમ્મી : તો કેમ
સ્મિત : હેલ્લો....પાયલ : હેલ્લો....કોણ??સ્મિત : પાયલ....હું સ્મિત વાત કરું છું.પાયલ : ઓહ....હાય જીજૂ.સ્મિત : હાય.પાયલ : કેમ છો??સ્મિત : નથી સારા.પાયલ : કેમ??સ્મિત : આ તારી બહેન જો ને.મારી સાથે વાત જ નથી કરી રહી.પાયલ : તેના હાથમાં ...Read Moreલાગી રહી છે.સ્મિત : ઓહ!!મારે જોવી છે.પાયલ : મહેંદી??સ્મિત : હા.પાયલ : અચ્છા....સ્મિત : પ્લીઝ બતાવ ને.પાયલ : મારા નંબર પરથી ફોટો મોકલાવું છું.સ્મિત : સારું.પણ મારે તેની સાથે વાત પણ કરવી છે.પાયલ : હું મારા નંબર પરથી વાત કરાવું છું.સ્મિત : ઓકે.પણ ધારા ક્યાં છે??હું ક્યાર નો એને કોલ કરી રહ્યો છું.પાયલ : એને માસી નવરી જ નથી પાડવા
2 દિવસ પછીરાતના 2:45ધારા : હાશ....તે સોફા પર બેસે છે.યશ પણ સોફા પર આવી બેસે છે.યશ : મને લાગતું હતુ કે તું બહુ રડશે.ધારા : સ્મિત મારો ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની માં પાર્ટનર છે.અમે બધી ઇવેન્ટ્સ માં સાથે કામ કરીએ ...Read Moreમળીયે છે.તો....યશ : પણ ઘર છોડીને તો પરંપરા ગઈ ને....ધારા : તે પણ તો હવે અમારી સાથે જ કામ કરે છે ને.યશ : તેની જોબ??ધારા : લગ્ન નક્કી થયા એટલે છોડી દીધેલી.યશ : પણ જીજૂ ને તો કોઈ વાંધો નહતો તેના જોબ કરવાથી પછી કેમ??ધારા : પરંપરા ને છોડવી હતી.હવે અમે ત્રણેય મળીને બધી ઇવેન્ટ્સ કરીએ છીએ 4 મહિનાથી.યશ :
પરંપરા : મને ઉંઘ નથી આવતી એટલે તારે જાગવું જરૂરી નથી.તું સૂઇ જા.સ્મિત : તને કંપની પણ ના આપી શકું??પરંપરા : પછી તને પણ ઈન્સોમ્નિયા થઈ જશે.સ્મિત : તો થઈ જવા દો.પરંપરા : નહી.શું કઈ પણ બોલે છે??સ્મિત : ...Read Moreરોજ નહી જાગુ.પણ આજે તો તારી સાથે જાગવા દે.તારો પહેલો....પરંપરા : કઈ પહેલો દિવસ નથી.તું સૂઇ જા.1 વર્ષ થી રોજ તો આવું છું અહીંયા.સ્મિત : તારે મને સુવડાવી જ દેવો છે એમ ને??પરંપરા : મને જાગવાની આદત છે.તને નથી.સ્મિત : વાંધો નહી.પરંપરા : સ્મિત....સ્મિત : હા....પરંપરા : તું આજે બહુ ખુશ છે ને??સ્મિત : હંમ.બંને એક બીજાની સામે જુએ છે.પરંપરા