CANIS the dog - 60

  • 2k
  • 738

સમથીંગ ગુડ ઓર વોટ!આર્નોલ્ડે તેના આક્રોશથી સીતા ની સામે જોયું,અને સીતાએ નજર આઘી પાછી કરીને કહ્યું નથિંગ સિરિયસ સર i think he is in some collection.ડોક્ટર બોરીસ ની વૃદ્ધ આંખોએ આર્નોલ્ડ ના આક્રોશ લે સમજી લીધો અને કોન્સીયસ્લી બે કદમ પાછળ ખસીને આર્નોલ્ડ ને કહ્યું,પ્લીઝ કમ ઇન એન્ડ હેવ અ શીટ,મિસ્ટર જોબ્સ.ડોક્ટર ગ્રેગે પણ આ જ રીતે આર્નોલ્ડ ની સામે જોયું અને આર્નોલ્ડ બોલ્યો જાણી શકું છું કે જિનેટિક વર્લ્ડ ના પાગલપન ને આલેખવા માટે ક્યારે સવાના એમેઝોન માં જવાનું છે!i mean કોઈ ડેટ કોઈ પ્રિપરેશન!ડોક્ટર બૉરીસ હસી પડ્યા અને બોલ્યા રિલેક્સ મિસ્ટર jobs, remove યોર surround એન્ડ બી પ્રોફેશનલ.