હાઇવે રોબરી - 43

(25)
  • 3.1k
  • 2
  • 1.6k

હાઇવે રોબરી 43 આશુતોષે રાધા ભાભીને ફોન કરી કહી દીધું હતું કે એ બન્ને સોનલના ઘરે રોકાયા છે. મનોમન એણે ભગવાનને પ્રાર્થના કરી કે એ નંદિની સાથે વાત કરવાનો આગ્રહ ના કરે તો સારું. અને ભગવાને એની વાત સાંભળી. આશુતોષના મોબાઈલમાં રીંગ વાગી. આસુતોષે ફોન સ્પીકર પર કર્યો. નિરવના બંગલાના ઉપરના રૂમમાં નિરવ અને આશુતોષ બન્ને એકલા હતા. ' હેલો... ' ' હેલો મજનું, તમારી બે તીતલીઓ મારા કબ્જામાં છે. હીરા ક્યાં છે? ' ' તમે