હાઇવે રોબરી - 45

(27)
  • 2.9k
  • 3
  • 1.6k

હાઇવે રોબરી 45 આસુતોષે જોયું રાઠોડ સાહેબની સાઈડમાંથી કોઈએ રાઠોડ સાહેબ તરફ હાથ સેટ કરી નિશાન લીધું હતું. એ માણસ છોટુ હતો જે બે છોકરીઓને જોવા સાઈડમાં ટેબલ પાછળ બેઠો હતો. એ બે છોકરીઓને જોઈ શકતો હતો પણ કોઈ એને જોઈ શકતું ન હતું. એ માણસની આંગળી ટ્રિગર પર દબાવાની તૈયારી હતી. આશુતોષના મગજમાં એક પળમાં વિચાર આવ્યો કે જો રાઠોડ સાહેબને કંઈ થયું તો પોતાની બચવાની આશા ડૂબી જશે. એણે એક પળમાં નિર્ણય લીધો અને એ રાઠોડ સાહેબ તરફ કુદયો. એ સમયે એક સાથે બે ઘટના