ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-38

(66)
  • 3.8k
  • 3
  • 2k

(વિન્સેન્ટ,અહાના અને અર્ચિત ત્યાં આવ્યાં જ્યાં કિઆરા અને એલ્વિસ ડિનરડેટ પર હતાં.કિઆરા તે ત્રણેયથી ખૂબજ નિરાશ હતી કેમકે તેમણે કિઆરાના જુઠાણાં પર વિશ્વાસ કરી લીધો.વિન્સેન્ટે વાયરલ વીડિયો વિશે જણાવ્યું કે એલ્વિસ અને અકીરાના ક્લોઝ ડાન્સનો કોઇએ વીડિયો બનાવી વાયરલ કર્યો.કિઆરા એલથી નારાજ થઇ કેમકે એલ અકીરાને માફ કરી દીધી.અહીં દુર એક બારમાં બે અજાણ્યા શખ્સ વાત કરી રહ્યા હતા તે વાયરલ વીડિયો વિશે) કિઆરા અને અર્ચિત ત્યાંથી જતાં રહ્યા.અહાના,એલ્વિસ અને વિન્સેન્ટ ત્યાં જ ઊભા હતાં.તે આશ્ચર્ય અને આઘાતમાં હતાં. "આને શું થયું?હમણાં સુધી તો બધું બરાબર હતું.આ સાંજ એકદમ સુંદર વિતી રહી હતી.અકીરાને લઇને તેને આટલી અસલામતી કેમ હશે?શું તેને