પુનર્જન્મ - 46

(32)
  • 4k
  • 5
  • 2.1k

પુનર્જન્મ 46 અજયસિંહનો સેક્રેટરી મોહન જીપમાં ઉભો હતો. એના હાથમાં ગન હતી. એની નજર આખા સિનેરીયો પર હતી. આજે એની પાસે મોકો હતો અજયસિંહના હરીફને સબક શિખવાડવાનો, અને એ આ મોકો હાથથી જવા દેવા નહોતો માંગતો. રાજકારણમાં આગળ આવવા શું કરવું જોઈએ એ મોહન બરાબર જાણતો હતો. આ ગુના માટે બે પાંચ વર્ષ જેલમાં જવું પડે તો પણ મોહન એના માટે તૈયાર હતો. બળવંતરાયની હાલત ખરાબ હતી. અનિકેત મોહનની તરફ ગયો અને આ તોફાન રોકવા કહ્યું. પણ જવાબમાં એ માત્ર હસ્યો. પોતે આજે આ આખા પ્લોટનો સર્વેસર્વા