પ્રાયશ્ચિત - 36

(94)
  • 8.4k
  • 4
  • 7.5k

પ્રાયશ્ચિત પ્રકરણ 36જયેશ ઝવેરી અને સ્ટાફ સાથે મીટીંગ થયાને એક અઠવાડિયું પસાર થઈ ગયું. આ એક વીકમાં કેતનના ચેરીટેબલ મિશનની શરૂઆત થઇ ગઇ હતી. સહુથી પહેલાં ટિફિન સેવા શરૂ કરી હતી. પ્રારંભિક ધોરણે ૧૦૦ પેકેટ બનાવીને જયેશ ઝવેરીની વાનમાં જ વિતરણ કરવામાં આવતાં હતાં. આ ઓર્ડર કાજલના કહેવા મુજબ ભારતીબેન શાહને જ આપવામાં આવ્યો હતો. ભારતીબેન વર્ષોથી જામનગરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી નમકીનની દુકાનોમાં સપ્લાય કરતાં હતાં.ભારતીબેને આટલા મોટા સપ્લાયને પહોંચી વળવા માટે બીજી બે બહેનોને પોતાના ઘરે બોલાવી લીધી હતી. આટલાં બધાં થેપલાં બનાવવાં એ એક વ્યક્તિનું કામ ન હતું. પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકનાં જ ડિસ્પોઝેબલ તૈયાર બોક્સ ખરીદી લીધાં હતાં. બટેટાની