CANIS the dog - 65

  • 1.8k
  • 740

એ lady ninja કે જે શત પ્રતિશત કૃષ્ણાંબરી છે અર્થાત કે જેમના શરીર ઉપર કાળા વસ્ત્રો ધારણ છે અને જેમનો મુખોટો પણ કાળો ડિબાંગ જ છે.થોડી જ વારમાં નીન્જા વેનિસા પર સવાર દેખાય છે અને વેનીશા હવા સાથે વાતો કરવા લાગે છે.કયામત ની નુમાયન્દગી ના ઈનાદ મા જ lady ninja તેમની તિક્ષણ અને ધારદાર સમુરાઇ હાથોમાં ધારણ કરે છે અને એક ઘોર નાદ નો ઉદગાર કરે છે. હઈ.............................હા............... . સવાના cosmos ફરીએકવાર ભય માં ડૂબી જાય છે અને મસ્તીષ્ક થી સંપૂર્ણ અંજાન. નીન્જા ની ચીસ સંપૂર્ણ સૂક્ષ્મ શવાના માં વ્યાપી જાય છે. અને થોડી જ વારમાં વેનિશા અને નીન્જા બન્ને