અયાના - (ભાગ15)

(14)
  • 3.4k
  • 1.6k

શેખપુર એક નાનું ગામડું હતું...આ નાના ગામડાની ખૂબસૂરતી કોઈ સ્વર્ગ જેવી હતી...આ ગામની અંદર એક માનસિક સંતુલન ગુમાવી બેઠેલા માણસો માટે અલગ થી આશ્રમ બનાવામાં આવ્યું હતું... શેખપુર એ આશ્રમ ના કારણે જ ખૂબ પ્રખ્યાત ગામ હતું ....ડો.પટેલ ના કહ્યા મુજબ બધા આશ્રમ ની પાસે આવેલા મોટા ખાલી મકાન માં રહેવાના હતા ...બધાનો સામાન ત્યાં મૂકીને ગામ ને જોવા નીકળવાનું હતું...ડો.પટેલ આજે જ બધી સૂચનાઓ આપી દેવાના હતા કેમ કે એ આજનો દિવસ જ સ્ટુડન્ટ્સ સાથે રહેવાના હતા બાકી બધા દિવસોમાં સિનિયર ને જ દેખરેખ રાખવાની હતી....ગામમાં ફરતી વખતે ગામના લોકો ની સાથે સાથે ગામની ખૂબસૂરતી પણ બધા ને જોવા