લવ રિવેન્જ-2 Spin Off - Chapter 28

(32.6k)
  • 5.7k
  • 2.9k

વાચકો માટે.... આરવની સોલો સ્ટોરી માટે વાચકોએ આપેલો પ્રતિસાદ ખુબજ ઉત્સાહવર્ધક છે. વાચકોનો ખુબ-ખુબ આભાર. હું પ્રયત્ન કરીશ કે આરવની સોલો સ્ટોરી શક્ય એટલી ઝડપથી લખી શકું. ****“Sid”JIGNESHInstagram: sid_jignesh19*** લવ રિવેન્જ-2 Spin Offપ્રકરણ-28 “હાય લાવણ્યા....!” રિઝલ્ટનાં દિવસે લાવણ્યા હજીતો કોલેજ પહોંચીજ હતી ત્યાંજ કમ્પાઉન્ડમાં તેણીને ત્રિશાએ ટોકી. “શું રિઝલ્ટ આ’યુ તારું....!?” લાવણ્યાની જોડે આવતાંજ ત્રિશાએ પૂછ્યું. “હું જસ્ટ આવીજ છું.....!” લાવણ્યાએ શક્ય એટલું શાંતિથી કહ્યું. “અચ્છા....! ચાલતો.....! જોડેજ જઈએ...!” એટલું કહીને ત્રિશા આગળ ચાલવા લાગી “વેકેશનમાં ક્યાંય જવાનું પ્લાનિંગ કર્યું કે નઈ...!” “તું જઈ આઈ....!?” લાવણ્યાએ સહેજ ચિડાઈને પૂછ્યું. “ડચ....!” ત્રિશાએ ડચકારો બોલાવ્યો “રિઝલ્ટ