લવ રિવેન્જ-2 Spin Off - Chapter 29

(33.4k)
  • 5.7k
  • 3.1k

આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠને..! હવે પછીની સ્પીન ઓફની સ્ટોરીનાં બધાંજ ચેપ્ટર મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠ દ્વારા સૂચવવામાં આવેલાં પ્લોટ અનુસાર લખવામાં આવેલાં છે. લવ રિવેન્જની મુખ્ય વાર્તા સાથે સ્પીન ઓફનાં પ્લોટનો “તાળો” બેસે એ જરૂરી હતું જેથી આખી વાર્તા એક નેચરલ ફલોમાં લખાય. સ્પીન ઓફની વાર્તાને લવ રિવેન્જના પહેલાં ભાગ સાથે બેસાડી આપવામાં તેમજ વાર્તાને નેચરલ ફલોમાં બેસાડી આપવામાં મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો ફાળો સૌથી મહત્વનો છે. **** “Sid” JIGNESH Instagram: sid_jignesh19 *** લવ રિવેન્જ-2 Spin Off પ્રકરણ-29 “મારાં હિસાબે દોઢેક મહિનાં પછીનું મુરત સારું છે....!” સિદ્ધાર્થ-નેહાના લગ્નનું મુહુર્ત જોવાં