નારી શક્તિ - પ્રકરણ-13, (સૂર્યા સાવિત્રી,ભાગ-1)

  • 3.8k
  • 2k

નારી શક્તિ પ્રકરણ-13 (સૂર્યા સાવિત્રી, રચિત , "વિવાહ સૂક્ત"-ભાગ 1)[ હેલ્લો! વાચક મિત્રો, નમસ્કાર , નારી શક્તિ પ્રકરણ-13 માં હું સૂર્યા સાવિત્રી ની કથા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું .સૂર્યા સાવિત્રી હિંદુ સંસ્કૃતિ માટે વિવાહ, એક પવિત્ર સંસ્કાર છે ,બંધન છે ,વિવાહ ને પવિત્ર સંસ્કાર ના રૂપમાં પ્રસ્તુત કરવા વાળી ઋગ્વેદમાં સૌ પ્રથમ સૂર્યા સાવિત્રી છે. તેની કથા હું અહી પ્રસ્તુત કરું છું આપને જરૂર પસંદ આવશે તેવી અપેક્ષા સહ આપના ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર !માતૃભારતી ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ , આભાર!]પ્રસ્તાવના:-સૂર્યા સાવિત્રી સૂર્યની પુત્રી છે સ્ત્રી પુરુષ સંબંધને એક પવિત્ર સંસ્કાર ના રૂપમાં પ્રસ્તુત કરવા વાળી સૂર્યા વૈદિક