OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

NARI-SHAKTI by Dr. Damyanti H. Bhatt | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. નારી શક્તિ - Novels
નારી શક્તિ by Dr. Damyanti H. Bhatt in Gujarati
Novels

નારી શક્તિ - Novels

by Dr. Damyanti H. Bhatt Matrubharti Verified in Gujarati Women Focused

(70)
  • 29.3k

  • 83.3k

  • 8

( પ્રિય વાંચક મિત્રો,, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ,,,, તથા માતૃભારતીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ,,,આજે હું આપની સમક્ષ નારી શક્તિનાં વિવિધ સ્વરૂપ પ્રગટ કરતાં સામાજિક પાસાઓ રજૂ કરવાં જઈ રહી છું. આપને પસંદ આવશે એવી અપેક્ષા સહ,,,,,,,,,,,,,,,,,આપનો ખૂબ ખૂબ ...Read More “નારી-શક્તિ” પ્રસ્તાવના:- આમાં આજે આપણે નારીશક્તિ નું મહત્ત્વ શું છે? નારી શક્તિશું છે? તેના વિવિધ સ્વરૂપો ક્યા-ક્યાછે? અને પ્રાચીન વેદ કાળથી લઈને અર્વાચીનકાળ સુધી સમાજમાં તેનું શું સ્થાનછે?તેનો વિગતવાર અભ્યાસ કરીશું. તદુપરાંત જાણીશું કે સમાજમાં અને આ સૃષ્ટિમાં નારીનું શું પ્રદાન છે? નારીશક્તિનુંમહત્ત્વ:‌- ભારતીયસંસ્કૃતિમાં નારીને જગદંબા શક્તિનો અવતાર ગણવામાં આવે છે. દેવી માનીને પૂજવામાં આવે

Read Full Story
Download on Mobile

નારી શક્તિ - Novels

નારી શક્તિ
( પ્રિય વાંચક મિત્રો,, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ,,,, તથા માતૃભારતીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ,,,આજે હું આપની સમક્ષ નારી શક્તિનાં વિવિધ સ્વરૂપ પ્રગટ કરતાં સામાજિક પાસાઓ રજૂ કરવાં જઈ રહી છું. આપને પસંદ આવશે એવી અપેક્ષા સહ,,,,,,,,,,,,,,,,,આપનો ખૂબ ખૂબ ...Read More “નારી-શક્તિ” પ્રસ્તાવના:- આમાં આજે આપણે નારીશક્તિ નું મહત્ત્વ શું છે? નારી શક્તિશું છે? તેના વિવિધ સ્વરૂપો ક્યા-ક્યાછે? અને પ્રાચીન વેદ કાળથી લઈને અર્વાચીનકાળ સુધી સમાજમાં તેનું શું સ્થાનછે?તેનો વિગતવાર અભ્યાસ કરીશું. તદુપરાંત જાણીશું કે સમાજમાં અને આ સૃષ્ટિમાં નારીનું શું પ્રદાન છે? નારીશક્તિનુંમહત્ત્વ:‌- ભારતીયસંસ્કૃતિમાં નારીને જગદંબા શક્તિનો અવતાર ગણવામાં આવે છે. દેવી માનીને પૂજવામાં આવે
  • Read Free
નારી શકિત - 2
( પ્રિય વાચક મિત્રો, નમસકાર, આ નારી શકિત,પ્રકરણ-2 માં હું અપાલા ની એક કથા જે આખ્યાન સ્વરુપે આવે છે, તે આપની સમક્ષ રજૂ કરું છું, આશા છે કે તે આપને પસંદ આવશે. આ પહેલાં પણ આપનાં તરફથી ઘણો ...Read Moreસાંપડ્યો છે, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર............ધન્યવાદ...........................) નારી- શકિત- પ્રકરણ-2 ( અપાલા- આત્રેયી નું જીવન- દર્શન ) મંગળવાર, 22 ડિસેમ્બર 2020 નારી શક્તિ......પ્રકરણ-2...... · વેદ-કાલીન નારીઓની કથા અને નારીનું જીવન...........દર્શન......... · ( 1 ) અપાલા-આત્રેયી........ · પ્રસ્તાવના :- નારી શક્તિ......આ પુસ્તકમાં આપણે વેદ-કાળથી લઈને આધુનિક
  • Read Free
નારી શક્તિ - 3 ( ઋષિ- લોપામુદ્રા )
પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, નારી-શક્તિ- પ્રકરણ-3 માં આપનું સ્વાગત છે. આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર,,,,,,ઋષિ લોપામુદ્રા ની કહાની આપને પસંદ આવશે, એવી અપેક્ષા સહ,,) નારી શક્તિ- પ્રકરણ-3 ( ઋષિ- લોપામુદ્રા ) “નારી‌- શક્તિ” ...Read More ( ‘ઋષિ લોપામુદ્રા’- જીવન-દર્શન ) “ઋષિ લોપામુદ્રા” પ્રસ્તાવના:- એમ કહેવાય છે ને કે દરેક મહાન પુરૂષનાં જીવનની પાછળ એક સ્ત્રી હોય છે. આ વાત ખરેખર સાચી છે.લોપામુદ્રા ના જીવનની કથા પણ આ જ વાતને સિદ્ધ કરે છે.વિશ્વમાં જેટલાં પણ મહાનુભાવો થયાં તેની મહાનતાની પાછળ કોઈ ને કોઈ નારીની પ્રેરણા, ત્યાગ, બલિદાન, અને સમર્પણનો ભાવ રહેલો છે.કારણકે આદિ- ચિરંતનકાલથી નારીજાતિની આશા- આકાંક્ષાઓ, સુખ,દુ:ખ વગેરેનાં
  • Read Free
નારી શક્તિ - 4 ( ઋષિ ઘોષા- બ્રહ્મવાદિની ઘોષા )
( હલ્લો, વાંચકમિત્રો, નમસ્કાર, નારી શક્તિ- પ્રકરણ-4, માં હું વેદકાલીન મહાન નારી, મહાન કવયિત્રી ઘોષાનું જીવન-દર્શન રજૂ કરવા માગું છું, આશા છે કે આપને પસંદ આવશે, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.............) નારી શક્તિ- પ્રકરણ-4 ( ...Read Moreઘોષા-બ્રહ્મવાદિની ઘોષા... ) પ્રસ્તાવના:- ( સ્ત્રી-ઋષિ) ઘોષા એક વિદ્વાન યા વિદ્વતી પ્રતિભા ધરાવતી સ્ત્રી ઋષિ છે. મહાન કવયિત્રી છે. એક બ્રહ્મવાદિની છે. તપ, પ્રતિભા, મેધા, અને આંતરદ્રષ્ટિ ધરાવનાર , આ દિવ્ય ગુણો શરીરનાં નહીં, પરંતુ આત્માના છે. આ દિવ્ય ગુણો સ્ત્રી અને પુરુષનો ભેદ નથી કરતાં. ભેદ સામાજિક વ્યવસ્થાઓમાં, પરિવેશ અને નિયમોમાં હોય છે. આ જ કારણથી મંત્રદ્રષ્ટા પુરુષોની જેમજ સ્ત્રી ઋષિઓ
  • Read Free
નારીશક્તિ- પ્રકરણ-5, ( ઋષિ ઉર્વશી... )
( પ્રિય, વાંચક મિત્રો, નમસકાર, નારીશક્તિ- પ્રકરણ-5 માં હું ઋષિ ઉર્વશી ની કહાની પ્રસ્તુત કરવા જઈ રહી છું, આપને પસંદ આવશે એજ અપેક્ષા સહ, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ ...Read More) નારી શક્તિ- પ્રકરણ-5 ( ઋષિ-- ઉર્વશી , અપ્સરા-- ઉર્વશી ) · પ્રસ્તાવના;- ઉર્વશી સમાજનાં એક એવા વર્ગનું પ્રતિનિધત્વ કરે છે, કે જેને એક સમયે ‘દેવ-નર્તકી’, અપ્સરા, નગરવધૂ, અને ગણિકા કહેવામાં આવતી.. દરેક યુગમાં આવી સ્ત્રીઓ પણ સમાજનું અભિન્ન અંગ રહેલ છે. જેનાં સુખ-દુ:ખ,સંવેદનાઓ પોતાની નહીં પણ સમાજનાં વર્ગ દ્વારા ખરીદવામાં આવતી. જે પોતે ઈચ્છે તો પણ સમાજમાં પતિ,પુત્ર,હોવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકતી
  • Read Free
નારી-શક્તિ.... પ્રકરણ-6 ( વિદૂષી ગાર્ગી )
નારી-શક્તિ.... પ્રકરણ-6 ( વિદૂષી ગાર્ગી ) [[ નમસ્કાર,વાચકમિત્રો, નારીશક્તિ-પ્રકરણ-6 માં આપ સર્વેનું સ્વાગતછે. ઘણાં સમય બાદ હું ફરીથી આપની સમક્ષ ઉપસ્થિતથઈ છું, તેના માટે દિલગિરી વ્યક્ત કરું છું. આ પ્રકરણમાં હું વિદૂષી ગાર્ગી ની વિશેષતાઓ અને એક સ્ત્રી ...Read Moreઉજ્જવળ પાસાની ગરિમાનું વર્ણન કરવા માગું છું.આશા છે કે આપને આ સ્ટોરીપસંદ આવશે.અગાઉની જેમજ આપના પ્રતિસાદની અપેક્ષાસહ, આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરું છું...]] પ્રસ્તાવના:- વેદ-ઉપનિષદ્ યુગકાલીન મહાન નારીઓમાં “ગાર્ગી વાચક્નવી” નું નામ મોખરે છે. એવી એક મહાન સન્નારી કે જેનાં નામથી ઈતિહાસ ગૌરવાન્વિત બને છે. જેણે પોતાની તેજસ્વિતા ના બળે શાસ્ત્રાર્થમાં યાજ્ઞવલક્ય જેવા મહાન ઋષિ કે જેઓ
  • Read Free
નારી-શક્તિ:- પ્રકરણ-7, ( મૈત્રેયી ) ( વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન.)
નારી- શક્તિ:- પ્રકરણ-7, ( મૈત્રેયી ) ( વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન.) [ હલ્લો ! મિત્રો ! આપની સમક્ષ હું નારી-શક્તિ, પ્રકરણ-7 માં બ્રહ્મજ્ઞાની મૈત્રેયી ની કહાની કહાની લઈને ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું, કે આપને આ કહાની અથવા ...Read Moreકથા રસપ્રદ લાગશે. આપનો અને માતૃભારતી ટીમનો ખૂબ ખૂબ આભાર.................................] પ્રસ્તાવના:- ઉપનિષદ્દ્કાલીન યુગમાં જે નારી રત્નો થયાં, તેમાં મૈત્રેયીનું સ્થાન અગ્રગણ્ય છે. મહર્ષિ યાજ્ઞવલક્યની પત્ની મૈત્રેયી વૈદિક સંસ્કૃતિનું ઉત્તમ રત્ન ગણાય છે. કારણકે તેમણે પતિની અખૂટ સંપતિ અને તમામ સુખ સુવિધાઓને તુચ્છ માનીને તેનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાન દ્વારા અમરત્વ ની કામના કરી હતી.. આ યાજ્ઞવલક્ય-મૈત્રેયી સંવાદ બૃહદારણ્યક ઉપનિષદ્દમાં અતિ
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ - 8 (સતી અનસૂયા)
નારી શક્તિ ( પ્રકરણ- 8 )કહાની સતી અનસુયા ની,,,,,પાંચ સતીઓ માં અનસૂયા ની ગણના થાય છે સતી સાવિત્રી, સતી અનસૂયા, સતી દ્રોપદી , સતી મંદોદરી અને સતી તારા.કરદમ ઋષિ અને દેવહુતિ ની 9 પુત્રીઓમાંની અનુસુયા એક પુત્રી હતી. તેનો ...Read Moreઅત્રિ ઋષિ સાથે થયેલો. કહેવાય છે કે એક કથા પ્રમાણે જ્યારે રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા ત્યારે તેઓ અનસૂયાના આશ્રમમાં એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતા અનસૂયાએ સીતાને ઉપદેશ આપેલો અને સુંદર અખંડ સૌન્દર્ય માટેની ઔષધી આપેલી.અનુસુયા એક પતિવ્રતા સતી સ્ત્રી હતી. તેના સતીત્વનો અનન્ય પ્રભાવ હતો એમ કહેવાય છે કે આકાશ માર્ગે થી જ્યારે દેવો પસાર થતા હતા
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ - 9 (શચી પૌલોમી-ઈન્દ્રાણી ભાગ-1)
"નારી શક્તિ"---- પ્રકરણ-9"શચી પૌલોમી"- (ઈન્દ્રાણી-1)[ પ્રિય વાચકમિત્રો નારી શક્તિ પ્રકરણ નવ માં હું ઈન્દ્રાણી ભાગ-1 રજૂ કરવા જઇ રહી છું. વૈદિક કાળમાં પણ સમાજમાં બહુપત્ની પ્રથા પ્રચલિત હતી. આ પ્રથા કોઈપણ પત્ની ને પસંદ ના પડે. ઋગ્વેદમાં સૌપ્રથમ ઇંદ્રાણી ...Read Moreપત્ની છે. તેણે આ પ્રથા પર પ્રકાશ ફેંક્યો છે આ પ્રથાને નાબુદ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને અહીં ઈન્દ્રાણીનો પતિ- પ્રેમ વ્યક્ત થાય છે. ઈન્દ્રાણી તે વખતના સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.આ કથા આપને પસંદ આવશે એવી અપેક્ષા રાખું છું. આપ સર્વે નો ખુબ ખુબ આભાર, ધન્યવાદ !!! માતૃભારતી ટીમનો પણ ધન્યવાદ!!! ]ઋગ્વેદમાં ઈન્દ્રાણીની કથા ત્રણ ભાગમાં આવે છે. આ
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-10, (શચી પૌલોમી- ઈન્દ્રાણી ભાગ-2)
નારી શક્તિ- પ્રકરણ 10, ( શચી પૌલોમી )- (ઈન્દ્રાણી-ભાગ-2)( હેલ્લો, વાચક મિત્રો નમસ્કાર ! આપનો અને માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર !!! પ્રકરણ 10 માં શચી પૌલોમી પતિવ્રતા નારી છે અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા વાળી નારીઓમાં ઇન્દ્રાણીની ગણના અગ્રગણ્ય ...Read Moreથાય છે એની વાત કરવા જઈ રહી છું, આ સીરીઝને પ્રતિસાદ આપવા બદલ આપ સર્વેનો ફરીથી ધન્યવાદ..)પરાક્રમી પતિનો સંપૂર્ણ પ્રેમ અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા વાળી નારીઓમાં ઈન્દ્રાણી અગ્રગણ્ય નારી છે .પુલોમની પુત્રી શચી પૌલોમી એ જ ઈન્દ્રાણીના નામથી પ્રસિદ્ધ છે. પોતાના સૌભાગ્યને બુદ્ધિ કુશળતાની સ્તુતિ કરવા માટે પ્રસ્તુત સૂકતની રચના કરી છે, આની કવિયત્રી પણ શચી પૌલોમી જ છે. પ્રસ્તુત
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-11(ઈન્દ્રાણી-3)
નારી શક્તિ- પ્રકરણ 11( ઈન્દ્રાણી ભાગ 3)[ હેલ્લો વાચક મિત્રો ! નમસ્કાર , આ એપિસોડમાં નારી શક્તિ પ્રકરણ 11 માં ઈન્દ્રાણી ભાગ -3, હું આપની સમક્ષ સહર્ષ રજુ કરું છું. ઈન્દ્રાણી પ્રાચીનકાળમાં નહીં કે માત્ર કવયિત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત ...Read Moreછે પરંતુ એક આદર્શ પત્ની આદર્શ માતા અને આદર્શ સમાજની રચનામાં તેનો મહત્વપૂર્ણ ફાળો છે, જે અહીં તેની કહાની દ્વારા પ્રગટ થાય છે, તેના વ્યક્તિત્વનો નિખાર જોવા મળે છે. સમાજ ઘડતરમાં નારીનું શું યોગદાન છે તે પણ અહીં ચરિતાર્થ થાય છે. તો જરૂરથી વાંચશો અને આપનો પ્રતિભાવ આપશો. આપના સૂચનો આવકાર્ય છે.આપનો તથા માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર .....]ઋગ્વેદમાં ઈન્દ્રાણી
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-12 (વિશ્વવારા- આત્રેયી)
નારી શક્તિ પ્રકરણ-12( વિશ્વવારા- આત્રેયી )[ હેલ્લો વાચકમિત્રો, નમસ્કાર ,નારી શક્તિ પ્રકરણ 12 માં આપનું હાર્દિક સ્વાગત છે, ઋગ્વેદ કાલીન 'વિશ્વાવારા આત્રેયી' વિશે હું કથા રજૂ કરવા જઇ રહી છું, આ કથામાં પોતાના મહાન વિચારોથી ભારતીય સંસ્કૃતિને વિશ્વ વંદનીય ...Read Moreએવી વિશ્વવારા એ પોતાનું નામ સાર્થક કર્યું છે. સ્ત્રી ઋષિઓમાં એક જ એવી ઋષિ છે જેણે વંશ-મંડળમાં પોતાનું સ્વતંત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્ત્રી ઋષિઓ અને કવિયત્રીઓમાં તેણીએ પોતાનુ સ્થાન અમર બનાવ્યું છે. આ અગાઉ આપે ઘણો પ્રતિસાદ આપ્યો છે,એવા રિસ્પોન્સ ની અપેક્ષા સાથે હું અહીં પ્રસ્તુત થઈ છું. આપનો ખૂબ ખૂબ આભાર અને માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-13, (સૂર્યા સાવિત્રી,ભાગ-1)
નારી શક્તિ પ્રકરણ-13 (સૂર્યા સાવિત્રી, રચિત , "વિવાહ સૂક્ત"-ભાગ 1)[ હેલ્લો! વાચક મિત્રો, નમસ્કાર , નારી શક્તિ પ્રકરણ-13 માં હું સૂર્યા સાવિત્રી ની કથા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું .સૂર્યા સાવિત્રી હિંદુ સંસ્કૃતિ માટે વિવાહ, એક પવિત્ર સંસ્કાર ...Read More,બંધન છે ,વિવાહ ને પવિત્ર સંસ્કાર ના રૂપમાં પ્રસ્તુત કરવા વાળી ઋગ્વેદમાં સૌ પ્રથમ સૂર્યા સાવિત્રી છે. તેની કથા હું અહી પ્રસ્તુત કરું છું આપને જરૂર પસંદ આવશે તેવી અપેક્ષા સહ આપના ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર !માતૃભારતી ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ , આભાર!]પ્રસ્તાવના:-સૂર્યા સાવિત્રી સૂર્યની પુત્રી છે સ્ત્રી પુરુષ સંબંધને એક પવિત્ર સંસ્કાર ના રૂપમાં પ્રસ્તુત કરવા વાળી સૂર્યા વૈદિક
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-14 સૂર્યા સાવિત્રી ભાગ-2 (સૂર્યા ની વિદાય)
નારી શક્તિ - પ્રકરણ-14,સૂર્યા સાવિત્રી ભાગ-2, ( સૂર્યાની શ્વસુરગૃહે વિદાય ) [ હેલ્લો વાચક મિત્રો ! નમસ્કાર ,નારી શક્તિ પ્રકરણ 14 માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન કરું છું .પ્રકરણ 13માં આપણે સૂર્યા સાવિત્રી ની કથા જાણી. પ્રાચીનકાળમાં સૌપ્રથમ ...Read Moreસૂક્ત" તરીકે સૂર્યા સાવિત્રી નું સૂક્ત ખૂબ જ પ્રસિદ્ધ છે. આ પ્રકરણમાં હવે સૂર્યા- સાવિત્રી પતિગૃહે વિદાય લઈ રહી છે તેની વાત કરીશું, અહીં આદર્શ દાંપત્યજીવનની વિભાવના જોવા મળે છે. મને આશા છે કે આપ સર્વેને આ કથા પસંદ આવી હશે આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. આપનો ખૂબ-ખૂબ આભાર ! માતૃભારતી નો પણ ખુબ ખુબ આભાર ! ]હવે આગળ,હવે પછીના મંત્રમાં પતિગૃહે
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ 15 , ( સૂર્યા - સાવિત્રી ,ભાગ 3 )
નારી શક્તિ, પ્રકરણ 15,(સૂર્યા સાવિત્રી ભાગ 3)[ હેલ્લો વાચક મિત્રો! નમસ્કાર , નારી શક્તિ પ્રકરણ 15,સૂર્યા સાવિત્રી- ભાગ -3, મા આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે. ગત પ્રકરણમાં આપણે જોયું સૂર્યાને પતિગૃહે વિદાય આપવામાં આવે છે એટલે કે કન્યા ...Read Moreપ્રસંગ આલેખવામાં આવ્યો હતો અને આ પ્રસંગ અભિજ્ઞાન શાકુંતલ ને મળતો આવે છે એટલે એમ કહી શકાય કે કાલિદાસે અભિજ્ઞાન શાકુન્તલ માં શકુન્તલાની વિદાયનો જે કરુણ પ્રસંગ વર્ણવ્યો છે તેના મૂળ, તેની આધાર સામગ્રી ઋગ્વેદ છે. આ કથામાં નવવધૂને વડીલો તરફથી આશીર્વાદ અને મંગલ વચનો પ્રાપ્ત થાય છે એનું વર્ણન છે ,ખૂબ જ રસપ્રદ વર્ણન મળે છે, અહીં લગ્ન જીવનની
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-16 ,(સૂર્યા-સાવિત્રી, ભાગ-4)
નારી શક્તિ પ્રકરણ-16 ,( સૂર્યા- સાવિત્રી ભાગ-4 )[ હેલ્લો વાચક મિત્રો નમસ્કાર ! "નારીશક્તિ"- પ્રકરણ 16,સૂર્યા- સાવિત્રી, ભાગ-4 માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન છે ,સ્વાગત છે. ભાગ ૩ માં આપણે જોયું કે સૂર્યા સાવિત્રી પતિ ગૃહે આવે છે ...Read Moreઅહીં ગૃહસ્થાશ્રમ ધર્મનો અર્થ સમજાવવામાં આવ્યો છે .સૂર્યા સાવિત્રી દેવોના વડીલોના બધાના આશીર્વાદ મેળવે છે . હવે ભાગ-4 માં ગૃહસ્થાશ્રમ ધર્મની મર્યાદા અને લગ્ન સંસ્થા નો એક પવિત્ર હેતુ સંતાનોત્પતિ છે, એની વાત અહીં રજૂ કરું છું. મને આશા છે કે આપ સૌને આ સૂર્ય સાવિત્રી ની કથા પસંદ આવી હશે. આપના પ્રતિભાવની અપેક્ષા એ... આપના સૂચનો આવકાર્ય છે.આપનો ખૂબ-ખૂબ
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-17, ( જુહૂ-બ્રમજાયા )
નારી શક્તિ પ્રકરણ-17, ( જુહૂ-બ્રહ્મજાયા )[હેલ્લો વાચક મિત્રો! નમસ્કાર, નારી શક્તિ પ્રકરણ-17 માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન કરું છું. ગયા એપિસોડમાં આપણે સૂર્યા- સાવિત્રી રચિત વિવાહ સૂક્ત ની વાત કરી હતી. આ એપિસોડમાં જુહુ- બ્રહ્મજાયા ની વાત કરવા ...Read Moreરહી છું, આ કથામાં જુહુ ને તેના પતિ તરફથી પરિત્યાગ કરી દેવામાં આવે છે અને પછી દેવો ના પ્રયત્નોથી એનો ફરીથી સ્વીકાર થાય છે એ વાત વર્ણવવામાં આવી છે. સ્ત્રીના પરિત્યાગ ની આવી ઘટના બહુ પ્રાચીન છે આ પહેલાં એક અપાલા ની પણ કથા આવી જ આવી ગઈ છે કે જેનો એના પતિ દ્વારા ત્યાગ કરવામાં આવે છે . આપ
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-18,( દેવમાતા અદિતિ-ભાગ-1)
નારી શક્તિ ,પ્રકરણ 18, (દેવમાતા -અદિતિ,ભાગ -1)[ હેલ્લો વાચક મિત્રો! નમસ્કાર, નારી શક્તિ પ્રકરણ-૧૮, ભાગ-૧ માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન કરું છું. નારી શક્તિ, પ્રકરણ-૧૭ આપણે જુહૂ બ્રહ્મજાયા નું જીવન ચરિત્ર જાણ્યું અને માણ્યું. હવે આ એપિસોડમાં હું ...Read More"અદિતિ" ની કહાની જેમાં ઇન્દ્ર જન્મની કથા આવે છે તે લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપ સર્વેનો સાથ અને સહકાર જ મારા ઉત્સાહને પ્રેરે છે. એ બદલ આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર! માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર! ધન્યવાદ !!!પ્રતિસાદની અપેક્ષા એ .....]પ્રસ્તાવના:-વૈદિક સંસ્કૃતિના નિર્માતા ઋષિઓમાં એક બહુશ્રુત અને બહુ વિખ્યાત નામ છે અદિતિ. દેવીપુજક વૈદિક સંસ્કૃતિ અદિતિને
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-19, (અદિતિ ભાગ-2 )
નારી શક્તિ- પ્રકરણ 19,( "અદિતિ" ભાગ -2)[ હેલ્લો વાચકમિત્રો! નમસ્કાર ,નારી શક્તિ- પ્રકરણ 19," અદિતિ" ભાગ-૨ માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરતાં હર્ષ અનુભવું છું.આપણે નારીશક્તિ પ્રકરણ-૧૮ માં અદિતિ ભાગ-૧ માં ઇન્દ્ર જન્મની કથા એ વિશેની વાર્તા જાણી. ...Read Moreઇન્દ્ર નો જન્મ અદિતિ દ્વારા કુદરતી રીતે જ થયો. વિશેષતા એ હતી કે ઇન્દ્ર સાધારણ બાળક કરતાં વધુ સમય માતાના ગર્ભમાં રહ્યો હતો. પરિણામે વધારે શક્તિશાળી હતો. તેથી તેના પરાક્રમની પ્રશંસા કરતા અદિતિ ભાગ-૨ માં જે વર્ણવવામાં આવ્યું છે તેની કથા લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપના સાથ અને સહકારથી જ મારી આ યાત્રા લાંબી ચાલી છે. તે
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-20,( વસુક્ર-પત્ની, ઇન્દ્ર ની પુત્રવધૂ )
નારી શક્તિ, પ્રકરણ-20, "વસુક્રપત્ની"( ઇન્દ્રની પુત્ર વધૂ -ઇન્દ્રસ્નુષા ).............................................................[હેલ્લો વાચકમિત્રો! નમસ્કાર ,નારી શક્તિ- પ્રકરણ 20 " વસુક્ર પત્ની" માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરતાં હર્ષ અનુભવું છું.આપણે નારીશક્તિ પ્રકરણ-૧૯ માં અદિતિ ભાગ-૨ માં ઇન્દ્ર ની પરાક્રમની કથા એ ...Read Moreવાર્તા જાણી. હવે વસુક્ર ઇન્દ્ર નો પુત્ર છે અને તેમની પત્ની એટલે ઇન્દ્ર ની પુત્રવધૂ "વસુક્રપત્ની" ની કથા જેમાં વર્ણવવામાં આવી છે તેની કથા લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપના સાથ અને સહકારથી જ મારી આ સફર લાંબી ચાલી છે. તે માટે આપનો હૃદય પૂર્વક આભાર માનું છું! માતૃભારતી નો પણ હૃદયપૂર્વક આભાર માનું છું! ધન્યવાદ, વાચક મિત્રો
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ-21,(વીરમતી વિશ્પલા)
નારી શક્તિ, પ્રકરણ- 21(વીર વનિતા વિશ્પલા)[હેલ્લો વાચક મિત્રો નમસ્કાર!!! નારી શક્તિ પ્રકરણ-૨૦ માં આપણે વશુક્ર પત્ની એટલે કે ઈન્દ્રની પુત્રવધુ એના વિશેની કથા જાણી. હવે આજે હું આપની સમક્ષ ઋગ્વેદની પ્રસિદ્ધ વીરમતી વિશ્પલાની આ કથા લઈને આપની સમક્ષ ઉપસ્થિત ...Read Moreછું આપ સર્વેને જરૂરથી પસંદ આવશે , એવી અપેક્ષા છે. વીરાંગના વીરમતી વિશ્પલા,જે રાણી લક્ષ્મીબાઈ પહેલા એક યુદ્ધ કલામાં નિપૂણ અને વીરમતી નારી હતી જેની કથા ઋગ્વેદમાં આલેખાયેલી છે. આપ સર્વે નો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર ,માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર ,ધન્યવાદ !!! ]પ્રસ્તાવના:- ઋગ્વેદમાં દર્શાવવામાં આવેલ આ અદભૂત રોમાંચ કારી કથા નારીનું સામર્થ્ય દર્શાવે છે . ( ઋગ્વેદ:1.116.15
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ- 22 ( સેવિકા જબાલા-મહાન માતા)
નારી શક્તિ, પ્રકરણ- 22, [ સેવિકા (મહાન માતા) જબાલા][હેલો ફ્રેન્ડ્સ ! પ્રિય વાચકમિત્રો!! આપ સર્વેને ડો.દમયંતી ભટ્ટ ના નમસ્કાર!!!નારી શક્તિ પ્રકરણ 21 માં આપણે વીર વનિતા વિશ્પલાની કથા- વૃતાંત જાણ્યું. અનિવાર્ય કારણોને લઈને નારી શક્તિના એપિસોડમાં સમય નો ગેપ ...Read Moreછે તે માટે sorry !! આજે હું એવી જ એક અદભુત નારી કથા સેવિકા જબાલાની આપની સમક્ષ લઈને સહર્ષ ઉપસ્થિત થઈ છું. મને આશા છે કે અગાઉના એપિસોડ ની જેમ જ આ વખતે પણ આપના તરફથી પૂરો પ્રતિસાદ અને પ્રેમ મને મળશે એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃભારતી પ્લેટફોર્મ નો પણ ખૂબ ખૂબ આભાર ! કે જેમણે મને
  • Read Free
નારી શક્તિ - -પ્રકરણ 23 -ઋષિ વાગામ્ભૃણી દેવી (ભાગ 1)
નારી શક્તિ- પ્રકરણ ૨૩,(ઋષિ વાગામ્ભૃણીદેવી- વાણીની દેવી નું સૂક્ત) ( ભાગ-૧ )હેલો ફ્રેન્ડ્સ ! નમસ્કાર ! વાંચક મિત્રો! પ્રકરણ ૨૨ માં આપણે ઋષિ અને સેવિકા મહાન માતા જબાલા ની કથા વિશે જાણ્યું હવે આ પ્રકરણમાં હું એવી જ એક ...Read Moreઋષિ "વાગામ્ભૃણી"ની કથા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વાગામ્ભૃણી ઋષિ વાણીની દેવી છે. જેમાં વાક્ એટલે કે વાણીની દેવી એટલે કે વાગામ્ભૃણી દેવીનુ સૂક્તછે. સ્વયં વાક્ દેવી પોતે અદભુત વર્ણન કરે છે.તે ખૂબ જ મધુર અને કાવ્યમય વાણીમાં લખાયેલું આ સૂક્ત છે.આપને જરૂરથી પસંદ આવશે. આપનો ખૂબ-ખૂબ આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર )પ્રસ્તાવના:-વાક્ યા વાણીના મહિમાને રેખાંકિત
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ -24, (ઋષિ વાગામ્ભૃણી દેવી -વાણીની દેવી નું સૂક્ત, ભાગ-૨)
નારી શક્તિ- પ્રકરણ 24,(ઋષિ વાગામ્ભૃણી- વાણીની દેવી નું સૂક્ત) ( ભાગ-2)હેલો ફ્રેન્ડ્સ ! નમસ્કાર ! વાંચક મિત્રો! પ્રકરણ 23 માં આપણે ઋષિ વાગામ્ભૃણી દેવી નું સૂક્ત ભાગ-૧ વિશે જાણ્યું . જેમાં વાગામ્ભૃણી દેવી પોતે વાણી સ્વરૂપ હોય તે રીતે ...Read Moreઅલંકારમાં વાણીની મહત્તા રજૂ કરે છે, હવે આ પ્રકરણમાં હું આગળ વાણી નું સ્વરૂપ નું વર્ણન ઋષિ "વાગામ્ભૃણી"દેવીના જ શબ્દોમાં લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. વાગામ્ભૃણી ઋષિ વાણીની દેવી છે. જેમાં વાક્ એટલે કે વાણીની દેવી એટલે કે વાગામ્ભૃણી દેવીનુ સૂક્તછે. સ્વયં વાક્ દેવી પોતે સુંદર, કલાત્મક અને અદભુત વર્ણન કરે છે.તે ખૂબ જ મધુર અને કાવ્યમય વાણીમાં લખાયેલું
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ -25, (બ્રહ્મવાદીની- રોમશા)
નારી શક્તિ, પ્રકરણ- 25 (બ્રહ્મવાદીની રોમશા)[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 25 બ્રહ્મવાદીની રોમશા, આ પ્રકરણમાં આપ સર્વેનું અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋષિ વાગામ્ભૃણી દેવી ભાગ-૨, માં વાણીની શક્તિ , વાણીની મહત્તા ...Read Moreગાન કરતું સૂક્ત જોયું. આ પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન બ્રહ્મવાદીની રોમશા કે જેણે ઋગ્વેદના સમયમાં પોતાની નારી શક્તિ નો પરિચય આપીને અન્યાય અને અત્યાચાર સામે લડવાની તાકાત બતાવી હતી. પુરુષ પ્રધાન સમાજમાં નારીની મહત્તા નું પ્રસ્થાપન કર્યું હતું.એ વિશેની કથા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે.આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃ ભારતી ટીમનો પણ
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ 26, ( યમ પત્ની-યમી )
નારી શક્તિ, પ્રકરણ- 26 (યમ- પત્ની, યમી)[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 26,, યમ- પત્ની યમી,આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન બ્રહ્મવાદીની રોમશા ની પુરુષ પ્રધાન સમાજમાં નારીની ...Read Moreવગેરેનું ગાન કરતું સૂક્ત જોયું. આ પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન યમ- પત્ની યમી કે જેણે ઋગ્વેદના સમયમાં પોતાની નારી શક્તિ નો પરિચય આપીને પતિવ્રતા નારી તરીકે ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતાં વૈદિક યુગિન નારી નો આદર્શ રજૂ કર્યો હતો. મૃત્યુના દેવતા યમરાજા એટલે કે પોતાના પતિને ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવા માટે પરામર્શ આપ્યો હતો અને નારીની મહત્તા નું પ્રસ્થાપન કર્યું હતું.એ વિશેની
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ 27 (ઉભા- હેમવતી)
નારી શક્તિ, પ્રકરણ- 27 , "ઉમા હેમવતી" [ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 27,, "ઉમા હેમવતી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન યમ- પત્ની યમી કે જેણે ઋગ્વેદના સમયમાં ...Read Moreનારી શક્તિ નો પરિચય આપીને પતિવ્રતા નારી તરીકે ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરતાં વૈદિક યુગિન નારી નો આદર્શ રજૂ કર્યો હતો. મૃત્યુના દેવતા યમરાજા એટલે કે પોતાના પતિને ગૃહસ્થાશ્રમ ધર્મનું પાલન કરવા માટે પરામર્શ આપ્યો હતો અને નારીની મહત્તા નું પ્રસ્થાપન કર્યું હતું. એ વિશે જાણ્યું. હવે અહીં પ્રકરણ ૨૭ માં ઉમાહેમવતીની કથા લઈને હું ઉપસ્થિત છું. ઉમા -હેમવતી.......….............એ વિશેની કથા
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ- 28 , (શશ્વતી- આંગિરસી)
નારી શક્તિ, પ્રકરણ- 28,"શશ્વતી- આંગિરસી"[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 28,, "શશ્વતી- આંગિરસી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન "ઉમા-હેમવતી"ની કથા જાણી. જેમાં ઉમા- હેમવતી કેવી રીતે ઇન્દ્ર, વરુણ ...Read Moreવગેરેનો અહંકાર ઊતારે છે તે વિશે આપણે રસપ્રદ કથા જાણી. હવે પ્રકરણ 28 માં "શશ્વતી- આંગિરસી"એ વિશેની કથા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. કથા ખૂબ જ સુંદર અને રસપ્રદ છે.જેમાં શશ્વતી- અંગિરસી પોતાની તપ અને સાધનાથી અને અશ્રાંત સેવાથી દેવ શાપ વશ નપુંસક થયેલા પોતાના પતિને ફરીથી પૌરુષ પ્રદાન કરે છે એ વાતની કથા અહીંયા રજૂ કરવામાં આવી છે. ઋગ્વેદકાલીન
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ- 29, ( સતી- સાવિત્રી ભાગ -1)
નારી શક્તિ, પ્રકરણ- 29, ( "સતી- સાવિત્રી"ભાગ -1.)[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 29,, "સતી- સાવિત્રી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદ કાલીન "શશ્વતી- આંગિરસી"એ વિશેની કથા જાણી.આ કથા ...Read Moreજ સુંદર અને રસપ્રદ હતી.જેમાં શશ્વતી- અંગિરસી પોતાની તપ અને સાધનાથી અને અશ્રાંત સેવાથી દેવ શાપ વશ નપુંસક થયેલા પોતાના પતિને ફરીથી પૌરુષ પ્રદાન કરે છે. ઋગ્વેદકાલીન આવી કેટલીએ નારીઓ છે ,જેમણે પોતાની તપ સાધનાથી પતિ પરાયણ ધર્મની રક્ષા કરીને પતિને કોઈને કોઈ આપત્તિ માંથી ઉગાર્યા છે. નારી ધર્મ બચાવ્યો છે,બજાવ્યો છે.આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી આ આ
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ- 30 (સતી -સાવિત્રી ભાગ 2)
નારી શક્તિ, પ્રકરણ- 30, ( "સતી- સાવિત્રી" ભાગ -2 )[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 30,, "સતી- સાવિત્રી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં સતી-સાવિત્રી નો સત્યવાન સાથે વિવાહ એ વિશે ...Read Moreકથા જાણી. જેમાં નારદજી સાવિત્રીને સમજાવે છે કે સત્યવાનનું આયુષ્ય હવે એક વર્ષ જ બાકી રહ્યું છે તે અલ્પાયું છે તે જાણવા છતાં સાવિત્રી સત્યવાનને જ પરણે છે અને જંગલમાં સત્યવાન ના માતા પિતાની સાથે સત્યવાન અને સાવિત્રી રહેવા લાગે છે.આ કથા ખૂબ જ સુંદર અને રસપ્રદ હતી. જેમણે પોતાની તપ સાધનાથી પતિ પરાયણ ધર્મની રક્ષા કરીને પતિને મોતના મુખમાંથી
  • Read Free
નારી શક્તિ - પ્રકરણ- 31 ( સતી- સાવિત્રી , ભાગ- 3 )
નારી શક્તિ, પ્રકરણ- 31, ( "સતી- સાવિત્રી" ભાગ -3 )[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 31,, "સતી- સાવિત્રી"- ભાગ -૩, આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં સતી-સાવિત્રી નો સત્યવાન સાથે ...Read Moreએ વિશે ની કથા જાણી. ત્યારબાદ એક વર્ષ વીતી જતાં સત્યવાનનુ આયુષ્ય પૂર્ણ થતાં યમરાજા તેનો પ્રાણ લેવા આવે છે અને જંગલમાં લાકડા કાપવા ગયેલો સત્યવાન, સાથે સાવિત્રી પણ ગયેલી હોય છે તે વખતે યમરાજા સત્યવાન નો પ્રાણ લેવા માટે આવે છે, સાવિત્રી નો યમરાજા સાથે વાર્તાલાપ થાય છે, સાવિત્રીના વચનોથી પ્રસન્ન થયેલા યમરાજા સાવિત્રીને બે વરદાન આપે છે અને
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Women Focused | Dr. Damyanti H. Bhatt Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Dr. Damyanti H. Bhatt

Dr. Damyanti H. Bhatt Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.