અપશુકન - ભાગ - 28

(21)
  • 3.6k
  • 2
  • 1.5k

“હા ડોક્ટર, તે લોકોનું માનવું છે કે વધારાની આંગળીવાળા લોકો અપશુકિયાળ હોય… એટલે એવી છોકરી તેમને નથી જોઈતી.” અંતરાના એક -એક શબ્દોમાં કટુતા હતી, જાણે એ બોલતાં બોલતાં પોતે વર્ષોથી પીધેલું ઝેર ઓકી રહી હતી. “અને માની લો કે તમે આ ફિંગર કઢાવી નાખી, પછી પણ એ લોકો તમારી દીકરીને અપનાવવા તૈયાર ન થયા તો?” ડોક્ટરનો આ સવાલ સાંભળીને પર્લ, અંતરા અને વિનીતના પગ તળેથી જમીન જાણે સરકી ગઈ!! આ બાબતે તો તેમણે વિચાર્યું જ નહોતું! ત્રણેય સ્તબ્ધ થઈ ગયાં! પર્લને વર્ષો પહેલાં શાલુ માસીએ કરેલી સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા યાદ આવી ગઈ… મારી દશા સાત પૂંછડી કાપીને બાંડા બનેલા