ટ્રાફિક - ૨૦૧૬ રિવ્યૂ

  • 2.8k
  • 840

ટ્રાફિક – ૨૦૧૬ રીવ્યૂરીલીઝ ડેટ : ૬ મે ૨૦૧૬લંબાઈ : ૧ કલાક ૪૪ મિનીટ ડીરેક્ટર : રાજેશ પિલ્લઇઆ ફિલ્મ ૨૦૧૧ માં આ જ નામથી બનેલી ફિલ્મની રીમેક છે. વાર્તા ફક્ત એક લાઈનની છે મુંબઈથી પુણે અઢી કલાકમાં હૃદય પહોંચાડવાનું અશક્ય લાગતું મિશન. આ એક લાઈનની વાર્તાને હોલીવુડ સ્ટાઈલમાં થ્રીલર બનાવવામાં ડીરેક્ટર સફળ થયા છે. ટ્રાફિક જેવી સંપૂર્ણ થ્રીલર ભાગ્યે જ બનતી હોય છે.તારીખ : ૨૫ જુન ૨૦૦૮ એક સુપરસ્ટાર દેવ કપૂર (પ્રોસેનજિત ચેટરજી) અને માયા (દિવ્ય દત્તા)ની દીકરી રિયા(ઉલ્કા ગુપ્તા) નું હૃદય કમજોર છે અને અચાનક તેની સ્થિતિ ગંભીર બને છે અને તેને પુણેની ફોર્ટીસ હોસ્પિટલમાં એડમીટ કરવી પડે છે. ફોર્ટીસ હોસ્પિટલ