ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-42

(62)
  • 3.4k
  • 1
  • 1.8k

(એલ્વિસે કર્યું કિઆરા માટે એક રોમેન્ટિક સોંગ પર બેલે પરફોર્મન્સ પણ કિઆરાને કિસ કરવાની તેણે કરી ના.અહાના આયાન તરફ અને વિન્સેન્ટ અહાના તરફ ઢળી રહ્યા છે.એલ છે બીઝી આવતા ત્રણ મહિના માટે અને તે ગયો છે મલેશિયા.અહીં કિઆરા એકલી પીછો કરે છે તે માણસનો બારમાં અને ફસાઇ જાય છે મુશ્કેલીમાં) "કિઆરા બેટા,દર વખતે આંધળા સાહસમાં સફળતા ના મળે.હે ભગવાન,મને લાગે છે કે મારે અહીંથી નીકળવું પડશે.આ વાત જેટલી લાગે છે તેટલી સરળ નથી ખૂબજ જટિલ છે."કિઆરા સ્વગત બોલી. તે પેલા છોકરા તરફ ફરી અને બોલી,"તને તો હું પછી જોઇ લઈશ.બહુ મોટા મોટા માણસો જોડે મળેલો છેને.તું તો ફસાઇશ,અત્યારે તો હું