મને ગમતો સાથી - 22 - આવજે સુરત

  • 2.6k
  • 1.3k

યશ : મારે નથી જવું.હજી હમણાં તો તું આવી.અને હવે....કોયલ : હંમ.દર વીકએન્ડ તો તને રજા પણ નહી મળે.યશ : રોજ વિડિયો કોલ.કોયલ : પાક્કું.યશ : પછી વાત કરવાની.કામમાં છું કહીને મૂકી નહી દેવાનો.કોયલ : કરીશ.યશ : એમ પણ તારે કરવી જ પડશે.પાયલ તો 2 દિવસમાં પાછી આવી જશે.માથું ખાવા વાળું કોઈ હશે નહી.કહેતા તે હસે છે.કોયલ : તારો મતલબ છે....જેનું માથું ખાઈ શકાય.યશ : હા.કોયલ : આઈ વીલ મીસ યોર સ્મેલ.ધીસ વાર્મ હગ્સ.યશ : આ ટી - શર્ટ આપીને જાઉં??કોયલ : હું કોશિશ કરીશ આવવાની ક્યારેક.યશ : હંંમ.પાયલ વગર રહેવાની આદત નથી યાર.કોયલ : 3 વર્ષમાં મારા વગર રહેવાની