મને ગમતો સાથી - 27 - હાશ....

  • 2.6k
  • 1.2k

ધારા : પપ્પા....પપ્પાના તેની સામે જોતા જ ધારા તેમને વળગી પડે છે.મમ્મી હજી ICU માં હોય છે. પપ્પાને તેમનો ગઈકાલથી પહેરી રાખેલો શર્ટ ભીનો થતો જણાય છે.દૂરથી આવતા પરંપરા અને સ્મિત આ કરુણ દ્રશ્ય જોઈ હલકું મુસ્કાય છે.કોઈ નાના બાળક ની જેમ ધારા પપ્પાને વળગી રહી હોય છે.પરંપરા : ધારા ના બાળપણ પછી આજે આમ એને પપ્પાને વળગેલી જોઈ રહી છું.પરંપરા ની આંખો ફરી ભીની થઈ આવે છે.પપ્પા સુધી પહોંચવા સુધીમાં તે પોતાના આંસુ લૂછી લે છે.માસી : પરંપરા....માસી ખુરશી પરથી ઉભા થઈ તેની પાસે આવે છે.પાયલ સ્મિત એકબીજા સામે જોઈ છે.પરંપરા : બધુ ઠીક છે હવે માસી.પરંપરા ને આમ અચાનક