CANIS the dog - 80

  • 1.7k
  • 704

કોટન બેલે ફોન ઉઠાવ્યો અને સામે છેડેથી ડોક્ટર ક્લાર્કે ફોન મુક્યો.કેમ્બ્રિજના જ એક confidential રૂમની અંદર ડોક્ટર cotton bale, ડોક્ટર બોરીસ ક્લાર્ક,સીતા ગોગી,તથા અન્ય અગ્રણી વૈજ્ઞાનિકો હાઇબ્રાઈડ ના કેટલાક પ્રવક્તા અને આફ્ટર ઓલ news agencies ના કેટલાક શાર્ક્્ક્પ જર્નાલિસ્ટટો બેઠેલા દેખાઈ રહ્યા છે જેમાં આર્નોલ્ડ jobs પણ સામેલ હતો.કોટન બેલે માઇક આગળ કર્યું અને કહ્યું,શુંુ લેડિઝ એન્ડ જેન્ટલમેન તમારું શું મંતવ્ય છે આ ફોટોગ્રાફ્સ જોયા પછી!!કોન્ફરન્સ માં થોડોક ગણગણાટ શરૂ થાય છે અને કોટનબેલેેેેેે ફરીથી માઇક ઉપર હાથ મૂકીને કહ્યું,,પ્લીઝ લેડિઝ એન્ડ જેન્ટલમેન,આપણે એક નતીજા ઉપર પહોંચવાનું છે અને તે પણ જેમ બને તેમ જલદીથી.cotton bale એ કહ્યું આઈ રિકવેસ્ટ