ગેરસમજ

  • 2.5k
  • 3
  • 774

જો પ્યાર ના જ હોય તો ના કહી દે ને પણ..." મેં એની આંખોમાં આંખો નાંખી મેં કહ્યું. "નહિ કરતી હું તને પ્યાર... કેમ કે તું તો..." એ અટકી ગઈ જાણે કે જાણી જ ના ગઈ હોય કે પોતે જેનું નામ લેશે એ વિશે મને ખબર છે! "જો નિશા મારા માટે જે વિચારે એ પણ હું એને કઈ જ લવ નહિ કરતો..." મેં ભારપૂર્વક કહ્યું. અમે બંને કોફી પીવા માટે આવ્યા હતા. અથવા તો એમ જ કહેવું જોઈએ કે હું ખુદ જબરદસ્તીથી પ્રિયાને કોફી પીવા લઈ આવ્યો હતો. "તું કોને લવ કરું છું અને કોને નહિ એ તો મને બધું