એક રાત અંતરિક્ષમા - 2

  • 2.2k
  • 734

ભાગ 2આગળ ના ભાગમા આપણે જોયું કે...California ના એક સારા પાર્ક જેનું નામ છે Vista Hermosa Natural Park માં મળવાનું નક્કી કરે છે.બન્ને ના મનમા અસંખ્ય પ્રશ્ન થતા હોય છે remi ના મન માં ઘણા બધા વિચાર હોય છે સુ બોલું... કેમ બોલીશ એની સામે.. આ સાઈડ seam ના મનમા પણ ઘણા વિચારો આવતા હોય છે કે એ મને reject કરી દેશે તો હું એને કેમ સમજાવીશ બન્ને આ બધું જ વિચારતા વિચારતા સુઈ જઈ છે.હવે આગળની સ્ટોરી......હવે Remi સવાર પડતાં જ seam ને call કરે છે... બન્ને એ મળવાનો સમય પેહેલે થી જ નક્કી કરેલ રાખેલ હોય છે બન્ને